View Hymn (Bhajan)

Sr No. 110 | Date: 13-Sep-19921992-09-13થાશે ધડકનો ક્યારેક વધારે તેજ, તો ક્યારેક ઓછી રેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=thashe-dhadakano-to-kyareka-vadhare-teja-to-kyareka-ochhiથાશે ધડકનો ક્યારેક વધારે તેજ, તો ક્યારેક ઓછી રે

જીવનનો પ્રવાહ તો, વહેતો ને વહેતો રહેવાનો જ છે

ગતિમાં એની તો આવશે વધારો, કે ઘટાડો, પણ એ તો વહેવાનો જ છે

સુખ અને દુઃખના ચઢાવ-ઉતાર, તો જીવનમાં આવવાના જ છે

નથી ટકવાનું સુખ હંમેશ માટે, કે દુઃખ હંમેશ માટે રે

સમય પર રંગ એ પોતાના બતાડી, ઉપાડો એનો ઓછો થવાનો છે

થાશે ધડકનો ક્યારેક વધારે તેજ, તો ક્યારેક ઓછી રે
Thashe dhadakano kyareka vadhare teja, to kyareka ochhi re

View Original
Increase Font Decrease Font

થાશે ધડકનો ક્યારેક વધારે તેજ, તો ક્યારેક ઓછી રે

જીવનનો પ્રવાહ તો, વહેતો ને વહેતો રહેવાનો જ છે

ગતિમાં એની તો આવશે વધારો, કે ઘટાડો, પણ એ તો વહેવાનો જ છે

સુખ અને દુઃખના ચઢાવ-ઉતાર, તો જીવનમાં આવવાના જ છે

નથી ટકવાનું સુખ હંમેશ માટે, કે દુઃખ હંમેશ માટે રે

સમય પર રંગ એ પોતાના બતાડી, ઉપાડો એનો ઓછો થવાનો છે

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

thāśē dhaḍakanō kyārēka vadhārē tēja, tō kyārēka ōchī rē

jīvananō pravāha tō, vahētō nē vahētō rahēvānō ja chē

gatimāṁ ēnī tō āvaśē vadhārō, kē ghaṭāḍō, paṇa ē tō vahēvānō ja chē

sukha anē duḥkhanā caḍhāva-utāra, tō jīvanamāṁ āvavānā ja chē

nathī ṭakavānuṁ sukha haṁmēśa māṭē, kē duḥkha haṁmēśa māṭē rē

samaya para raṁga ē pōtānā batāḍī, upāḍō ēnō ōchō thavānō chē
Explanation in English Increase Font Decrease Font

Sometimes the heartbeat will race faster, and sometimes it will slow down;

The flow of life is bound to keep moving forward.

Its pace may increase or decrease, but it is destined to flow.

The ups and downs of joy and sorrow are bound to come in life;

Neither happiness nor sadness is going to last forever.

Showing its true colors with time, its intense momentum will eventually fade.