View Hymn (Bhajan)

Sr No. 4567 | Date: 18-Sep-20162016-09-18મારા વ્યવહાર ને મારા વર્તનથી હું પરેશાન છુંhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=mara-vyavahara-ne-mara-vartanathi-hum-pareshana-chhumમારા વ્યવહાર ને મારા વર્તનથી હું પરેશાન છું

વાલા મારા એક વાર તો કહી દે, જોઈને મને તું શું વિચારે છે

એક વખત હતો કે આનંદની લહેરી, ઊઠતી હતી તારી અંદર

તારી આખોમાં આનંદની વર્ષા થાતી હતી

ચહેરા પર તારા લાવીને, આંખોમાં નૂર છવાતાં હતાં

હાલત ત્યારે કાંઈક અલગ હતી, હાલત આજે કાંઈક અલગ છે

મનની ચંચળતા ને વૃત્તિઓના ઉત્પાત, મારા મનને સતાવે છે

શું જોઈને મને, તને ત્રાસનો શ્વાસ લેવો પડે છે કે

પછી હાથ માથે દઈને બેસવું પડે છે

કહી દે કહી દે અંતરની વ્યથા, કે જોઈને મને તને શું થાય છે

મારા વ્યવહાર ને મારા વર્તનથી હું પરેશાન છું
Mara vyavahara ne mara vartanathi hum pareshana chhum

View Original
Increase Font Decrease Font

મારા વ્યવહાર ને મારા વર્તનથી હું પરેશાન છું

વાલા મારા એક વાર તો કહી દે, જોઈને મને તું શું વિચારે છે

એક વખત હતો કે આનંદની લહેરી, ઊઠતી હતી તારી અંદર

તારી આખોમાં આનંદની વર્ષા થાતી હતી

ચહેરા પર તારા લાવીને, આંખોમાં નૂર છવાતાં હતાં

હાલત ત્યારે કાંઈક અલગ હતી, હાલત આજે કાંઈક અલગ છે

મનની ચંચળતા ને વૃત્તિઓના ઉત્પાત, મારા મનને સતાવે છે

શું જોઈને મને, તને ત્રાસનો શ્વાસ લેવો પડે છે કે

પછી હાથ માથે દઈને બેસવું પડે છે

કહી દે કહી દે અંતરની વ્યથા, કે જોઈને મને તને શું થાય છે

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

mārā vyavahāra nē mārā vartanathī huṁ parēśāna chuṁ

vālā mārā ēka vāra tō kahī dē, jōīnē manē tuṁ śuṁ vicārē chē

ēka vakhata hatō kē ānaṁdanī lahērī, ūṭhatī hatī tārī aṁdara

tārī ākhōmāṁ ānaṁdanī varṣā thātī hatī

cahērā para tārā lāvīnē, āṁkhōmāṁ nūra chavātāṁ hatāṁ

hālata tyārē kāṁīka alaga hatī, hālata ājē kāṁīka alaga chē

mananī caṁcalatā nē vr̥ttiōnā utpāta, mārā mananē satāvē chē

śuṁ jōīnē manē, tanē trāsanō śvāsa lēvō paḍē chē kē

pachī hātha māthē daīnē bēsavuṁ paḍē chē

kahī dē kahī dē aṁtaranī vyathā, kē jōīnē manē tanē śuṁ thāya chē