View Hymn (Bhajan)

Sr No. 4566 | Date: 18-Sep-20162016-09-18તારી ધીર-ગંભીરતાથી જગ વાકેફ છે, તારી ધીરજ ના ક્યારે ખૂટે છેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=tari-dhiragambhiratathi-jaga-vakepha-chhe-tari-dhiraja-na-kyare-khuteતારી ધીર-ગંભીરતાથી જગ વાકેફ છે, તારી ધીરજ ના ક્યારે ખૂટે છે

પગલે પગલે તૂટતો માનવી, આવે તારા દ્વારે જ્યારે

ફરિયાદ એ તો કરે છે, ઇલ્જામોનો જામ એ તો ભરે છે

તારી ધીરજ ના ખૂટે છે, તારા વ્યવહારમાં ના તું ક્યાંય ચૂકે છે

હકીકત છે એવી જે હરએક માનવી જાણે છે, પણ ના સ્વીકારે છે

શ્વાસે શ્વાસે સ્વરૂપ બદલતો માનવી, તારી લીલા ના જાણી શકે છે

તારી ધીર-ગંભીરતાથી જગ વાકેફ છે, તારી ધીરજ ના ક્યારે ખૂટે છે
Tari dhira-gambhiratathi jaga vakepha chhe, tari dhiraja na kyare khute chhe

View Original
Increase Font Decrease Font

તારી ધીર-ગંભીરતાથી જગ વાકેફ છે, તારી ધીરજ ના ક્યારે ખૂટે છે

પગલે પગલે તૂટતો માનવી, આવે તારા દ્વારે જ્યારે

ફરિયાદ એ તો કરે છે, ઇલ્જામોનો જામ એ તો ભરે છે

તારી ધીરજ ના ખૂટે છે, તારા વ્યવહારમાં ના તું ક્યાંય ચૂકે છે

હકીકત છે એવી જે હરએક માનવી જાણે છે, પણ ના સ્વીકારે છે

શ્વાસે શ્વાસે સ્વરૂપ બદલતો માનવી, તારી લીલા ના જાણી શકે છે

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

tārī dhīra-gaṁbhīratāthī jaga vākēpha chē, tārī dhīraja nā kyārē khūṭē chē

pagalē pagalē tūṭatō mānavī, āvē tārā dvārē jyārē

phariyāda ē tō karē chē, iljāmōnō jāma ē tō bharē chē

tārī dhīraja nā khūṭē chē, tārā vyavahāramāṁ nā tuṁ kyāṁya cūkē chē

hakīkata chē ēvī jē haraēka mānavī jāṇē chē, paṇa nā svīkārē chē

śvāsē śvāsē svarūpa badalatō mānavī, tārī līlā nā jāṇī śakē chē