View Hymn (Bhajan)

Sr No. 3964 | Date: 24-Sep-20002000-09-24મારી કિસ્મતનો ઘડવૈયો હું, આજ રડવૈયો બની ગયોhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=mari-kismatano-ghadavaiyo-hum-aja-radavaiyo-bani-gayoમારી કિસ્મતનો ઘડવૈયો હું, આજ રડવૈયો બની ગયો,

ઘડી મેં જ મારી કિસ્મત તોય એનાથી અજાણ્યો રહ્યો,

ના સમજ પડી મને પણ ખુદના હાથે અનર્થ સર્જતો ગયો,

દુઃખ, દર્દ ને આંસુઓના વરસાદ એમાં ભરતો ગયો,

શ્વાસે શ્વાસે ચાલે આડી ચાલ કિસ્મત તો મારી,

ઘડ્યા મેં એવા તે કેવા ઘાટે કે હું ના સમજી શક્યો,

ઘડવાનું હતું જ્યારે ત્યારે ના રહ્યો સાવધાન,

નાદાની ને અહંમ માં કંઈક ગુનાહ હું કરી બેઠો,

દુઃખ, દર્દની સ્યાહી એમાં હું તો ભરી બેઠો, કે કિસ્મત નો ઘડવૈયો .....

નીકળવું હતું જે ભૂલભૂલૈયામાંથી એમાં ફસાઈ હું તો ગયો .....

મારી કિસ્મતનો ઘડવૈયો હું, આજ રડવૈયો બની ગયો
Mari kismatano ghadavaiyo hum, aja radavaiyo bani gayo

View Original
Increase Font Decrease Font

મારી કિસ્મતનો ઘડવૈયો હું, આજ રડવૈયો બની ગયો,

ઘડી મેં જ મારી કિસ્મત તોય એનાથી અજાણ્યો રહ્યો,

ના સમજ પડી મને પણ ખુદના હાથે અનર્થ સર્જતો ગયો,

દુઃખ, દર્દ ને આંસુઓના વરસાદ એમાં ભરતો ગયો,

શ્વાસે શ્વાસે ચાલે આડી ચાલ કિસ્મત તો મારી,

ઘડ્યા મેં એવા તે કેવા ઘાટે કે હું ના સમજી શક્યો,

ઘડવાનું હતું જ્યારે ત્યારે ના રહ્યો સાવધાન,

નાદાની ને અહંમ માં કંઈક ગુનાહ હું કરી બેઠો,

દુઃખ, દર્દની સ્યાહી એમાં હું તો ભરી બેઠો, કે કિસ્મત નો ઘડવૈયો .....

નીકળવું હતું જે ભૂલભૂલૈયામાંથી એમાં ફસાઈ હું તો ગયો .....

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

mārī kismatanō ghaḍavaiyō huṁ, āja raḍavaiyō banī gayō,

ghaḍī mēṁ ja mārī kismata tōya ēnāthī ajāṇyō rahyō,

nā samaja paḍī manē paṇa khudanā hāthē anartha sarjatō gayō,

duḥkha, darda nē āṁsuōnā varasāda ēmāṁ bharatō gayō,

śvāsē śvāsē cālē āḍī cāla kismata tō mārī,

ghaḍyā mēṁ ēvā tē kēvā ghāṭē kē huṁ nā samajī śakyō,

ghaḍavānuṁ hatuṁ jyārē tyārē nā rahyō sāvadhāna,

nādānī nē ahaṁma māṁ kaṁīka gunāha huṁ karī bēṭhō,

duḥkha, dardanī syāhī ēmāṁ huṁ tō bharī bēṭhō, kē kismata nō ghaḍavaiyō .....

nīkalavuṁ hatuṁ jē bhūlabhūlaiyāmāṁthī ēmāṁ phasāī huṁ tō gayō .....