View Hymn (Bhajan)

Sr No. 3965 | Date: 24-Sep-20002000-09-24નથી તું સત્તાનો માલિક, નથી કોઈ કારોબાર પ્રભુનો હાથમાં તારાhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=nathi-tum-sattano-malika-nathi-koi-karobara-prabhuno-hathamam-taraનથી તું સત્તાનો માલિક, નથી કોઈ કારોબાર પ્રભુનો હાથમાં તારા,

તો શું સમજી ગુન્હેગારને તું શોધવા લાગ્યો.

શોધી ગુન્હેગાર તું એને સજા આપવા લાગ્યો,

કયા અધિકારથી તું આ બધું કરવા લાગ્યો.

ગુનાહ ખુદના તો જાણી શક્યો નથી, તો અન્યના ગુનાહ તું શોધવા લાગ્યો,

કેમ આવા ખેલ તું ખેલવા લાગ્યો, નથી તું સત્તાનો માલિક નથી તું .....

અહંકારમાં ને જોશમાં આવી પ્રભુના કાર્યમાં તું હસ્તક્ષેપ કરી બેઠો,

છે એ એક સૌથી મોટો ગુનહો, એ કેમ તું ભૂલી બેઠો ?

કરવાનું કાર્ય ભૂલીને ના કરવાનું કાર્ય તું કેમ કરવા બેઠો ?

મિલનની ઘડીમાં તું કેમ વિલંબ કરતો ને કરતો રહ્યો ?

ખુદા બન્યા પહેલા ખુદને તું કેમ ખુદા સમજી બેઠો?

નથી તું સત્તાનો માલિક, નથી કોઈ કારોબાર પ્રભુનો હાથમાં તારા
Nathi tum sattano malika, nathi koi karobara prabhuno hathamam tara

View Original
Increase Font Decrease Font

નથી તું સત્તાનો માલિક, નથી કોઈ કારોબાર પ્રભુનો હાથમાં તારા,

તો શું સમજી ગુન્હેગારને તું શોધવા લાગ્યો.

શોધી ગુન્હેગાર તું એને સજા આપવા લાગ્યો,

કયા અધિકારથી તું આ બધું કરવા લાગ્યો.

ગુનાહ ખુદના તો જાણી શક્યો નથી, તો અન્યના ગુનાહ તું શોધવા લાગ્યો,

કેમ આવા ખેલ તું ખેલવા લાગ્યો, નથી તું સત્તાનો માલિક નથી તું .....

અહંકારમાં ને જોશમાં આવી પ્રભુના કાર્યમાં તું હસ્તક્ષેપ કરી બેઠો,

છે એ એક સૌથી મોટો ગુનહો, એ કેમ તું ભૂલી બેઠો ?

કરવાનું કાર્ય ભૂલીને ના કરવાનું કાર્ય તું કેમ કરવા બેઠો ?

મિલનની ઘડીમાં તું કેમ વિલંબ કરતો ને કરતો રહ્યો ?

ખુદા બન્યા પહેલા ખુદને તું કેમ ખુદા સમજી બેઠો?

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

nathī tuṁ sattānō mālika, nathī kōī kārōbāra prabhunō hāthamāṁ tārā,

tō śuṁ samajī gunhēgāranē tuṁ śōdhavā lāgyō.

śōdhī gunhēgāra tuṁ ēnē sajā āpavā lāgyō,

kayā adhikārathī tuṁ ā badhuṁ karavā lāgyō.

gunāha khudanā tō jāṇī śakyō nathī, tō anyanā gunāha tuṁ śōdhavā lāgyō,

kēma āvā khēla tuṁ khēlavā lāgyō, nathī tuṁ sattānō mālika nathī tuṁ .....

ahaṁkāramāṁ nē jōśamāṁ āvī prabhunā kāryamāṁ tuṁ hastakṣēpa karī bēṭhō,

chē ē ēka sauthī mōṭō gunahō, ē kēma tuṁ bhūlī bēṭhō ?

karavānuṁ kārya bhūlīnē nā karavānuṁ kārya tuṁ kēma karavā bēṭhō ?

milananī ghaḍīmāṁ tuṁ kēma vilaṁba karatō nē karatō rahyō ?

khudā banyā pahēlā khudanē tuṁ kēma khudā samajī bēṭhō?