En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 3160 | Date: 13-Jan-1999
1999-01-13
1999-01-13
નવરા બેઠેલા પ્રભુ સોંપવા માગું છું આજ કામ તને
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=navara-bethela-prabhu-sompava-magum-chhum-aja-kama-tane
નવરા બેઠેલા પ્રભુ સોંપવા માગું છું આજ કામ તને
ચિંતાથી ઘેરાયેલા છીએ અમે, ચિંતામુક્ત અમને કરજે
કહેતો ના કર્યો છે તારી નવરાશનો ભંગ અમે, પણ સોંપવા માંગીએ …
ફરજ વિનાના ને તે ફરજ બતાવી, કર્જ વિનાના તે બનાવ્યા કર્જદાર
સોપું છું તને એક કાર્ય કે, કર્જમાંથી મુક્ત કરો અમને તો તમે
હુકમ નથી આ મારો, નથી આ કોઈ હક્ક દાવાભર્યો અવાજ
સમજીને પોતાનું સોંપવા માંગું છું, કામ મારું તો તને
ખાત્રી છે એ પૂરી, કે કરશે પૂર્ણ કામ તું તો જરૂર એ
પ્યારથી સોંપવા માગું છુ હું, પ્રભુ મારું કામ તો તને
કરી શકે પૂર્ણ એને તું ને તું જ એ ખાત્રી છે મને, કે એટલે સોંપવા …
નવરા બેઠેલા પ્રભુ સોંપવા માગું છું આજ કામ તને
Navara bethela prabhu sompava magum chhum aja kama tane
View Original
નવરા બેઠેલા પ્રભુ સોંપવા માગું છું આજ કામ તને
ચિંતાથી ઘેરાયેલા છીએ અમે, ચિંતામુક્ત અમને કરજે
કહેતો ના કર્યો છે તારી નવરાશનો ભંગ અમે, પણ સોંપવા માંગીએ …
ફરજ વિનાના ને તે ફરજ બતાવી, કર્જ વિનાના તે બનાવ્યા કર્જદાર
સોપું છું તને એક કાર્ય કે, કર્જમાંથી મુક્ત કરો અમને તો તમે
હુકમ નથી આ મારો, નથી આ કોઈ હક્ક દાવાભર્યો અવાજ
સમજીને પોતાનું સોંપવા માંગું છું, કામ મારું તો તને
ખાત્રી છે એ પૂરી, કે કરશે પૂર્ણ કામ તું તો જરૂર એ
પ્યારથી સોંપવા માગું છુ હું, પ્રભુ મારું કામ તો તને
કરી શકે પૂર્ણ એને તું ને તું જ એ ખાત્રી છે મને, કે એટલે સોંપવા …
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
navarā bēṭhēlā prabhu sōṁpavā māguṁ chuṁ āja kāma tanē
ciṁtāthī ghērāyēlā chīē amē, ciṁtāmukta amanē karajē
kahētō nā karyō chē tārī navarāśanō bhaṁga amē, paṇa sōṁpavā māṁgīē …
pharaja vinānā nē tē pharaja batāvī, karja vinānā tē banāvyā karjadāra
sōpuṁ chuṁ tanē ēka kārya kē, karjamāṁthī mukta karō amanē tō tamē
hukama nathī ā mārō, nathī ā kōī hakka dāvābharyō avāja
samajīnē pōtānuṁ sōṁpavā māṁguṁ chuṁ, kāma māruṁ tō tanē
khātrī chē ē pūrī, kē karaśē pūrṇa kāma tuṁ tō jarūra ē
pyārathī sōṁpavā māguṁ chu huṁ, prabhu māruṁ kāma tō tanē
karī śakē pūrṇa ēnē tuṁ nē tuṁ ja ē khātrī chē manē, kē ēṭalē sōṁpavā …
Previous Bhajan
પ્રભુ હું તારું એ ખ્વાબ છું, મારો જવાબ બની જાજે તું
Next Bhajan
किया तुमने मुझे बहुत तंग, अब जंग तेरे साथ करेंगे
Previous Gujarati Bhajan
પ્રભુ હું તારું એ ખ્વાબ છું, મારો જવાબ બની જાજે તું
Next Gujarati Bhajan
મટી જાય જ્યાં સઘળા ભાવ ત્યાં, ભાવ કયો બાકી રહી જાય છે
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up