View Hymn (Bhajan)

Sr No. 4782 | Date: 17-Feb-20192019-02-17નમોનમઃ મારા સદગુરુ, સદગુરુ ભગવનનેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=namonamah-mara-sadaguru-sadaguru-bhagavananeનમોનમઃ મારા સદગુરુ, સદગુરુ ભગવનને

આપી સમજણનાં દાન, ઉગાર્યા જેણે અમને ... નમો

નિજ રૂપની સાચી પહેચાન કરાવી જેણે, નમો નમઃ ...

પળેપળનો હિસાબ રાખી, પળનો ઉપયોગ શીખવાડ્યો જેમણે

નિત્ય જ્ઞાનની ગંગા વહાવી, અજ્ઞાનતાને હરતા રહ્યા

ધર્મ-કર્મના ભેદ જેણે સમજાવ્યા અમને, નમો નમઃ ...

હરી માયા કેરા અંધકારને, ઉજ્જવળ પ્રેમથી સંવાર્યા અમને, નમો ...

જીવનના મર્મ ને જીવનના ભેદથી અવગત કરાવ્યા જેમણે અમને

વહાવી કૃપાના ધોધ, પ્રભુભક્તિનાં દાન દીધાં જેમણે

લખ ચોરાસીના ફેરા તોડવા, આપ્યો હાથ જેમણે, નમો નમઃ

પ્રેમ ને પ્યારનાં અમૃત પીવડાવ્યાં જેમણે, નમોનમઃ મારા સદગુરુ

નમોનમઃ મારા સદગુરુ, સદગુરુ ભગવનને
Namonamah mara sadaguru, sadaguru bhagavanane

View Original
Increase Font Decrease Font

નમોનમઃ મારા સદગુરુ, સદગુરુ ભગવનને

આપી સમજણનાં દાન, ઉગાર્યા જેણે અમને ... નમો

નિજ રૂપની સાચી પહેચાન કરાવી જેણે, નમો નમઃ ...

પળેપળનો હિસાબ રાખી, પળનો ઉપયોગ શીખવાડ્યો જેમણે

નિત્ય જ્ઞાનની ગંગા વહાવી, અજ્ઞાનતાને હરતા રહ્યા

ધર્મ-કર્મના ભેદ જેણે સમજાવ્યા અમને, નમો નમઃ ...

હરી માયા કેરા અંધકારને, ઉજ્જવળ પ્રેમથી સંવાર્યા અમને, નમો ...

જીવનના મર્મ ને જીવનના ભેદથી અવગત કરાવ્યા જેમણે અમને

વહાવી કૃપાના ધોધ, પ્રભુભક્તિનાં દાન દીધાં જેમણે

લખ ચોરાસીના ફેરા તોડવા, આપ્યો હાથ જેમણે, નમો નમઃ

પ્રેમ ને પ્યારનાં અમૃત પીવડાવ્યાં જેમણે, નમોનમઃ મારા સદગુરુ

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

namōnamaḥ mārā sadaguru, sadaguru bhagavananē

āpī samajaṇanāṁ dāna, ugāryā jēṇē amanē ... namō

nija rūpanī sācī pahēcāna karāvī jēṇē, namō namaḥ ...

palēpalanō hisāba rākhī, palanō upayōga śīkhavāḍyō jēmaṇē

nitya jñānanī gaṁgā vahāvī, ajñānatānē haratā rahyā

dharma-karmanā bhēda jēṇē samajāvyā amanē, namō namaḥ ...

harī māyā kērā aṁdhakāranē, ujjavala prēmathī saṁvāryā amanē, namō ...

jīvananā marma nē jīvananā bhēdathī avagata karāvyā jēmaṇē amanē

vahāvī kr̥pānā dhōdha, prabhubhaktināṁ dāna dīdhāṁ jēmaṇē

lakha cōrāsīnā phērā tōḍavā, āpyō hātha jēmaṇē, namō namaḥ

prēma nē pyāranāṁ amr̥ta pīvaḍāvyāṁ jēmaṇē, namōnamaḥ mārā sadaguru