En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 4625 | Date: 21-Jun-2017
2017-06-21
2017-06-21
માયાની મીઠાશ જ હજી લલચાવે છે
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=mayani-mithasha-ja-haji-lalachave-chhe
માયાની મીઠાશ જ હજી લલચાવે છે
ભવસાગરમાં ભટકવાની હજી મઝા બહુ આવે છે
અવસ્થાએ અવસ્થાએ અવસ્થા આ દેખાય છે
હજી હૃદયથી ઈશ્વરને યાદ ના કરાય છે
જરૂરત પર બધું હજી નિર્ભર રાખે છે
આડંબર ને ઢોંગની રચના કરતાં વાર ના લાગે છે
મીઠા હાસ્ય પાછળ હલકા ઇરાદા છલકે છે
ભોલી ભાલી સૂરત છેતરવામાં ખૂબ કામ લાગે છે
વર્ચસ્વ સ્થાપવાની વાતો હજી ખૂબ ગમે છે
સાચા પ્રેમની કે સાચા પ્યારની ના કોઈ કદર છે
નાચ નાચવામાં તનમન અમારાં પાવરધાં છે
મર્યાદા ચૂકતાં ક્ષણ એક પણ અમને ના લાગે છે
માયાની મીઠાશ જ હજી લલચાવે છે
Mayani mithasha ja haji lalachave chhe
View Original
માયાની મીઠાશ જ હજી લલચાવે છે
ભવસાગરમાં ભટકવાની હજી મઝા બહુ આવે છે
અવસ્થાએ અવસ્થાએ અવસ્થા આ દેખાય છે
હજી હૃદયથી ઈશ્વરને યાદ ના કરાય છે
જરૂરત પર બધું હજી નિર્ભર રાખે છે
આડંબર ને ઢોંગની રચના કરતાં વાર ના લાગે છે
મીઠા હાસ્ય પાછળ હલકા ઇરાદા છલકે છે
ભોલી ભાલી સૂરત છેતરવામાં ખૂબ કામ લાગે છે
વર્ચસ્વ સ્થાપવાની વાતો હજી ખૂબ ગમે છે
સાચા પ્રેમની કે સાચા પ્યારની ના કોઈ કદર છે
નાચ નાચવામાં તનમન અમારાં પાવરધાં છે
મર્યાદા ચૂકતાં ક્ષણ એક પણ અમને ના લાગે છે
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
māyānī mīṭhāśa ja hajī lalacāvē chē
bhavasāgaramāṁ bhaṭakavānī hajī majhā bahu āvē chē
avasthāē avasthāē avasthā ā dēkhāya chē
hajī hr̥dayathī īśvaranē yāda nā karāya chē
jarūrata para badhuṁ hajī nirbhara rākhē chē
āḍaṁbara nē ḍhōṁganī racanā karatāṁ vāra nā lāgē chē
mīṭhā hāsya pāchala halakā irādā chalakē chē
bhōlī bhālī sūrata chētaravāmāṁ khūba kāma lāgē chē
varcasva sthāpavānī vātō hajī khūba gamē chē
sācā prēmanī kē sācā pyāranī nā kōī kadara chē
nāca nācavāmāṁ tanamana amārāṁ pāvaradhāṁ chē
maryādā cūkatāṁ kṣaṇa ēka paṇa amanē nā lāgē chē
Previous Bhajan
તારો તારો તારો પ્રભુ, હવે તમે તારોને
Next Bhajan
સંતોએ સમજાવ્યું ઘણું, ભક્તોએ દોહરાવ્યું ઘણું
Previous Gujarati Bhajan
તારો તારો તારો પ્રભુ, હવે તમે તારોને
Next Gujarati Bhajan
સંતોએ સમજાવ્યું ઘણું, ભક્તોએ દોહરાવ્યું ઘણું
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up