En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 4624 | Date: 21-Jun-2017
2017-06-21
2017-06-21
તારો તારો તારો પ્રભુ, હવે તમે તારોને
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=taro-taro-taro-prabhu-have-tame-tarone
તારો તારો તારો પ્રભુ, હવે તમે તારોને
સઘળા અંધકાર અમારા, હવે તો તમે બાળોને
દૃષ્ટિ આપો તમારી, મસ્તી આપો તમારી રે
વાલા મારા હસ્તી મારી, હવે તમે મિટાવો રે
રહેવાતું નથી પ્રભુ તારા વગર, છે હાલત આવી રે
સમજાતું નથી કાંઈ જીવનમાં, આવી અવસ્થા મારી રે
વિકારોના નાચ બધા હવે, સદા સર્વદા માટે ખતમ કરો રે
તમારા દિવ્ય પ્રકાશથી, અંતરને અમારા અજળાળો રે
તારી ઇચ્છાને પ્રભુ ઇચ્છા, અમારી બનાવો રે
હે પરમેશ્વરા, જીવન-મરણના ફેરા હવે ટાળોને
તારો તારો તારો પ્રભુ, હવે તમે તારોને
Taro taro taro prabhu, have tame tarone
View Original
તારો તારો તારો પ્રભુ, હવે તમે તારોને
સઘળા અંધકાર અમારા, હવે તો તમે બાળોને
દૃષ્ટિ આપો તમારી, મસ્તી આપો તમારી રે
વાલા મારા હસ્તી મારી, હવે તમે મિટાવો રે
રહેવાતું નથી પ્રભુ તારા વગર, છે હાલત આવી રે
સમજાતું નથી કાંઈ જીવનમાં, આવી અવસ્થા મારી રે
વિકારોના નાચ બધા હવે, સદા સર્વદા માટે ખતમ કરો રે
તમારા દિવ્ય પ્રકાશથી, અંતરને અમારા અજળાળો રે
તારી ઇચ્છાને પ્રભુ ઇચ્છા, અમારી બનાવો રે
હે પરમેશ્વરા, જીવન-મરણના ફેરા હવે ટાળોને
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
tārō tārō tārō prabhu, havē tamē tārōnē
saghalā aṁdhakāra amārā, havē tō tamē bālōnē
dr̥ṣṭi āpō tamārī, mastī āpō tamārī rē
vālā mārā hastī mārī, havē tamē miṭāvō rē
rahēvātuṁ nathī prabhu tārā vagara, chē hālata āvī rē
samajātuṁ nathī kāṁī jīvanamāṁ, āvī avasthā mārī rē
vikārōnā nāca badhā havē, sadā sarvadā māṭē khatama karō rē
tamārā divya prakāśathī, aṁtaranē amārā ajalālō rē
tārī icchānē prabhu icchā, amārī banāvō rē
hē paramēśvarā, jīvana-maraṇanā phērā havē ṭālōnē
Previous Bhajan
નિત્ય નિરંતર આશિષ તારા છલકે છે
Next Bhajan
માયાની મીઠાશ જ હજી લલચાવે છે
Previous Gujarati Bhajan
નિત્ય નિરંતર આશિષ તારા છલકે છે
Next Gujarati Bhajan
માયાની મીઠાશ જ હજી લલચાવે છે
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up