મૂક્યું છે મટકીમાં માખણ આજે મેં તો, મૂક્યું છે મટકીમાં માખણ
મૂક્યું છે એ તો તારી કાજે, ઓ કાનૂડા, મૂક્યું છે...
રાહ જોઉં છું હું તારી તો આજે, ઓ કાનૂડા, મૂક્યું છે...
ચોરી-છૂપીથી તું ના ખાજે, ઓ કાનૂડા, મૂક્યું છે...
ખવડાવીશ તને મારા હાથે, ઓ કાનૂડા, મૂક્યું છે...
ખાવા માખણ, વહેલો તું આવજે ઓ કાનૂડા, મૂક્યું છે...
તારી બંસરી તું સાથે લાવજે, ઓ કાનૂડા, મૂક્યું છે...
સંગે સાથીઓના તું આવજે, ઓ કાનૂડા, મૂક્યું છે...
તને ખાવું હોય એટલું તું ખાજે, ઓ કાનૂડા, મૂક્યું છે...
ભલે મટકીને તો તું ફોડજે, ઓ કાનૂડા, મૂક્યું છે...
નટખટ અદાઓથી તો તું સહુને રિઝવજે, ઓ કાનૂડા, મૂક્યું...
- સંત શ્રી અલ્પા મા
mūkyuṁ chē maṭakīmāṁ mākhaṇa ājē mēṁ tō, mūkyuṁ chē maṭakīmāṁ mākhaṇa
mūkyuṁ chē ē tō tārī kājē, ō kānūḍā, mūkyuṁ chē...
rāha jōuṁ chuṁ huṁ tārī tō ājē, ō kānūḍā, mūkyuṁ chē...
cōrī-chūpīthī tuṁ nā khājē, ō kānūḍā, mūkyuṁ chē...
khavaḍāvīśa tanē mārā hāthē, ō kānūḍā, mūkyuṁ chē...
khāvā mākhaṇa, vahēlō tuṁ āvajē ō kānūḍā, mūkyuṁ chē...
tārī baṁsarī tuṁ sāthē lāvajē, ō kānūḍā, mūkyuṁ chē...
saṁgē sāthīōnā tuṁ āvajē, ō kānūḍā, mūkyuṁ chē...
tanē khāvuṁ hōya ēṭaluṁ tuṁ khājē, ō kānūḍā, mūkyuṁ chē...
bhalē maṭakīnē tō tuṁ phōḍajē, ō kānūḍā, mūkyuṁ chē...
naṭakhaṭa adāōthī tō tuṁ sahunē rijhavajē, ō kānūḍā, mūkyuṁ...
|
Explanation in English
|
|
I have placed butter in the clay pot today; yes, I have placed butter in the pot.
I have kept it just for your sake, O Kanuda (Krishna) - I have placed butter in the pot.
I am waiting for you today, O Kanuda - I have placed butter in the pot.
Do not eat it secretly or by stealth, O Kanuda - I have placed butter in the pot.
I will feed you with my very own hands, O Kanuda - I have placed butter in the pot.
Come quickly to eat this butter, O Kanuda - I have placed butter in the pot.
Bring your flute along with you, O Kanuda - I have placed butter in the pot.
Come with all your friends, O Kanuda - I have placed butter in the pot.
Eat as much as your heart desires, O Kanuda - I have placed butter in the pot.
You may even break the clay pot if you wish, O Kanuda - I have placed butter in the pot.
Charm everyone with your mischievous ways, O Kanuda - I have placed butter in the pot.
|