View Hymn (Bhajan)

Sr No. 212 | Date: 14-Jun-19931993-06-14મારું ખોવાયું છે પ્રભુ કાંઈ, મને ગોતી દે, મને ગોતી દેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=marum-khovayum-chhe-prabhu-kami-mane-goti-de-mane-goti-deમારું ખોવાયું છે પ્રભુ કાંઈ, મને ગોતી દે, મને ગોતી દે

ગોતીને, મને તું પાછું આપી દે, તું પાછું આપી દે

નિર્દોષતા મારા બચપનની, મને તું પાછી આપી દે, તું પાછી આપી દે

વિશ્વાસનો શ્વાસ, મને પાછો આપી દે, પાછો આપી દે

શ્રદ્ધાના એ સૂર, મને આપી દે, તું આપી દે

ભોળીભાલી સૂરત, મને પાછી તું આપી દે, મને આપી દે

થાક વિનાના યત્નો, મને આપી દે, પાછા આપી દે

વેરાતાં ફૂલડા જેવું હાસ્ય, મને આપી દે, પાછું આપી દે

મારા હૈયાની એક્તા, મને પાછી આપી દે, તું આપી દે

મારી પ્રેમભરી દ્રષ્ટિ, મને પાછી આપી દે, તું આપી દે

મારું ખોવાયું છે પ્રભુ કાંઈ, મને ગોતી દે, મને ગોતી દે
Marum khovayum chhe prabhu kami, mane goti de, mane goti de

View Original
Increase Font Decrease Font

મારું ખોવાયું છે પ્રભુ કાંઈ, મને ગોતી દે, મને ગોતી દે

ગોતીને, મને તું પાછું આપી દે, તું પાછું આપી દે

નિર્દોષતા મારા બચપનની, મને તું પાછી આપી દે, તું પાછી આપી દે

વિશ્વાસનો શ્વાસ, મને પાછો આપી દે, પાછો આપી દે

શ્રદ્ધાના એ સૂર, મને આપી દે, તું આપી દે

ભોળીભાલી સૂરત, મને પાછી તું આપી દે, મને આપી દે

થાક વિનાના યત્નો, મને આપી દે, પાછા આપી દે

વેરાતાં ફૂલડા જેવું હાસ્ય, મને આપી દે, પાછું આપી દે

મારા હૈયાની એક્તા, મને પાછી આપી દે, તું આપી દે

મારી પ્રેમભરી દ્રષ્ટિ, મને પાછી આપી દે, તું આપી દે

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

māruṁ khōvāyuṁ chē prabhu kāṁī, manē gōtī dē, manē gōtī dē

gōtīnē, manē tuṁ pāchuṁ āpī dē, tuṁ pāchuṁ āpī dē

nirdōṣatā mārā bacapananī, manē tuṁ pāchī āpī dē, tuṁ pāchī āpī dē

viśvāsanō śvāsa, manē pāchō āpī dē, pāchō āpī dē

śraddhānā ē sūra, manē āpī dē, tuṁ āpī dē

bhōlībhālī sūrata, manē pāchī tuṁ āpī dē, manē āpī dē

thāka vinānā yatnō, manē āpī dē, pāchā āpī dē

vērātāṁ phūlaḍā jēvuṁ hāsya, manē āpī dē, pāchuṁ āpī dē

mārā haiyānī ēktā, manē pāchī āpī dē, tuṁ āpī dē

mārī prēmabharī draṣṭi, manē pāchī āpī dē, tuṁ āpī dē
Explanation in English Increase Font Decrease Font

I have lost something, O Lord! Find it for me, find it for me.

Find it and give it back to me, give it back to me.

The innocence of my childhood, give it back to me, give it back to me.

The breath of trust, give it back to me, give it back to me.

Those melodies of faith, give them to me, give them to me.

That innocent, gentle face, give it back to me, give it to me.

Efforts made without exhaustion, give them to me, give them back to me.

A laughter like scattered little flowers, give it back to me, give it back to me.

The wholeness of my heart, give it back to me, give it to me.

My sight filled with pure love, give it back to me, give it to me