En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 288 | Date: 01-Aug-1993
1993-08-01
1993-08-01
સર સર રેતી સરતી જાય, જીવનમાં તને એ તો કહેતી જાય
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=sara-sara-karati-reti-to-sarati-jaya
સર સર રેતી સરતી જાય, જીવનમાં તને એ તો કહેતી જાય
અફાટ એવા રણમાંથી તો રેતી સરતી જાય, તો ક્યારેક હવામાં એ ઉડતી જાય
ના મૂઠ્ઠીમાં તો એને પકડાય, સર સર રેતી સરતી જાય
જીવનમાં તો જેમ શ્વાસો સરકતા જાય, સરકતા શ્વાસને પકડી તો ના શકાય
સર સર કરતો સમય પણ સરકી જાય, ના બાંધી એને તો શકાય
જીવન આખું તો સરકી જાય, જાણ એની તો ના થાય
બંધન એના પર તો ના બંધાય, સર સર રેતી સરતી જાય
વિચારો ને વિચારોમાં કાર્ય અધૂરા રહી જાય
સર સર કરતું જીવન તો આંખુ સરકી જાય
વહેતા પ્રવાહને હાથેથી ના રોકાય
જીવનને પણ તો ના રોકાય, જીવન સરતું જાય
સર સર રેતી સરતી જાય, જીવનમાં તને એ તો કહેતી જાય
Sara sara reti sarati jaya, jivanamam tane e to kaheti jaya
View Original
સર સર રેતી સરતી જાય, જીવનમાં તને એ તો કહેતી જાય
અફાટ એવા રણમાંથી તો રેતી સરતી જાય, તો ક્યારેક હવામાં એ ઉડતી જાય
ના મૂઠ્ઠીમાં તો એને પકડાય, સર સર રેતી સરતી જાય
જીવનમાં તો જેમ શ્વાસો સરકતા જાય, સરકતા શ્વાસને પકડી તો ના શકાય
સર સર કરતો સમય પણ સરકી જાય, ના બાંધી એને તો શકાય
જીવન આખું તો સરકી જાય, જાણ એની તો ના થાય
બંધન એના પર તો ના બંધાય, સર સર રેતી સરતી જાય
વિચારો ને વિચારોમાં કાર્ય અધૂરા રહી જાય
સર સર કરતું જીવન તો આંખુ સરકી જાય
વહેતા પ્રવાહને હાથેથી ના રોકાય
જીવનને પણ તો ના રોકાય, જીવન સરતું જાય
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
sara sara rētī saratī jāya, jīvanamāṁ tanē ē tō kahētī jāya
aphāṭa ēvā raṇamāṁthī tō rētī saratī jāya, tō kyārēka havāmāṁ ē uḍatī jāya
nā mūṭhṭhīmāṁ tō ēnē pakaḍāya, sara sara rētī saratī jāya
jīvanamāṁ tō jēma śvāsō sarakatā jāya, sarakatā śvāsanē pakaḍī tō nā śakāya
sara sara karatō samaya paṇa sarakī jāya, nā bāṁdhī ēnē tō śakāya
jīvana ākhuṁ tō sarakī jāya, jāṇa ēnī tō nā thāya
baṁdhana ēnā para tō nā baṁdhāya, sara sara rētī saratī jāya
vicārō nē vicārōmāṁ kārya adhūrā rahī jāya
sara sara karatuṁ jīvana tō āṁkhu sarakī jāya
vahētā pravāhanē hāthēthī nā rōkāya
jīvananē paṇa tō nā rōkāya, jīvana saratuṁ jāya
Previous Bhajan
મૂંઝાતી ને મૂંઝાતી જાઉં જીવનમાં તો હું, મૂંઝાતી ને મૂંઝાતી જાઉં
Next Bhajan
સરતાં આંસુ આંખેથી તો સરી જાય
Previous Gujarati Bhajan
મૂંઝાતી ને મૂંઝાતી જાઉં જીવનમાં તો હું, મૂંઝાતી ને મૂંઝાતી જાઉં
Next Gujarati Bhajan
સરતાં આંસુ આંખેથી તો સરી જાય
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up