En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 4730 | Date: 19-May-2018
2018-05-19
2018-05-19
સમજવાથી અગર બધા સમજી જાય, તો યુદ્ધ તો ના થાય
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=samajavathi-agara-badha-samaji-jaya-to-yuddha-to-na-thaya
સમજવાથી અગર બધા સમજી જાય, તો યુદ્ધ તો ના થાય
સમજવાથી બધા જો સમજી જાય, તો જગતમાં શાંતિનું સ્થાપન થાય
અહંકાર ને મોહનુ જોર જીવનમાં, યુદ્ધ છેડતું ને છેડતું જાય
મહત્ત્વાકાંક્ષાઓ જીવનમાં જ્યાં, વધતી ને વધતી રે જાય
હું હુંની ગુંજ તો મોટી, થાતી ને થાતી રે જાય
ચાહે હોય વિશ્વયુદ્ધ કે અંતરનું યુદ્ધ, વિનાશ એ નોતરતું જાય
ઇચ્છાઓની સેના જ્યાં ખતમ ના થાય, યુદ્ધને વિરામ ના મળે જરાય
અહંકારના અટ્ટહાસ્ય સદા સંભળાતા રહે, ના અટકે એ જરાય
સમજદારી જ્યાં બધી ખતમ થઈ જાય, અહંકારનું વર્ચસ્વ જ્યાં વધી રે જાય
ચાહે સુખશાંતિ મેળવવા હરકોઈ, પણ અશાંતિનાં મંડાણ મંડાઈ જાય
સમજવાથી અગર બધા સમજી જાય, તો યુદ્ધ તો ના થાય
Samajavathi agara badha samaji jaya, to yuddha to na thaya
View Original
સમજવાથી અગર બધા સમજી જાય, તો યુદ્ધ તો ના થાય
સમજવાથી બધા જો સમજી જાય, તો જગતમાં શાંતિનું સ્થાપન થાય
અહંકાર ને મોહનુ જોર જીવનમાં, યુદ્ધ છેડતું ને છેડતું જાય
મહત્ત્વાકાંક્ષાઓ જીવનમાં જ્યાં, વધતી ને વધતી રે જાય
હું હુંની ગુંજ તો મોટી, થાતી ને થાતી રે જાય
ચાહે હોય વિશ્વયુદ્ધ કે અંતરનું યુદ્ધ, વિનાશ એ નોતરતું જાય
ઇચ્છાઓની સેના જ્યાં ખતમ ના થાય, યુદ્ધને વિરામ ના મળે જરાય
અહંકારના અટ્ટહાસ્ય સદા સંભળાતા રહે, ના અટકે એ જરાય
સમજદારી જ્યાં બધી ખતમ થઈ જાય, અહંકારનું વર્ચસ્વ જ્યાં વધી રે જાય
ચાહે સુખશાંતિ મેળવવા હરકોઈ, પણ અશાંતિનાં મંડાણ મંડાઈ જાય
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
samajavāthī agara badhā samajī jāya, tō yuddha tō nā thāya
samajavāthī badhā jō samajī jāya, tō jagatamāṁ śāṁtinuṁ sthāpana thāya
ahaṁkāra nē mōhanu jōra jīvanamāṁ, yuddha chēḍatuṁ nē chēḍatuṁ jāya
mahattvākāṁkṣāō jīvanamāṁ jyāṁ, vadhatī nē vadhatī rē jāya
huṁ huṁnī guṁja tō mōṭī, thātī nē thātī rē jāya
cāhē hōya viśvayuddha kē aṁtaranuṁ yuddha, vināśa ē nōtaratuṁ jāya
icchāōnī sēnā jyāṁ khatama nā thāya, yuddhanē virāma nā malē jarāya
ahaṁkāranā aṭṭahāsya sadā saṁbhalātā rahē, nā aṭakē ē jarāya
samajadārī jyāṁ badhī khatama thaī jāya, ahaṁkāranuṁ varcasva jyāṁ vadhī rē jāya
cāhē sukhaśāṁti mēlavavā harakōī, paṇa aśāṁtināṁ maṁḍāṇa maṁḍāī jāya
Previous Bhajan
ક્યારેક, ચંદ્ર પર ધરતીનો પડછાયો પડ્યો, સૂર્ય પર ચંદ્રનો
Next Bhajan
ના આગળ વધશું અમે, ના પાછળ હટશું અમે
Previous Gujarati Bhajan
ક્યારેક, ચંદ્ર પર ધરતીનો પડછાયો પડ્યો, સૂર્ય પર ચંદ્રનો
Next Gujarati Bhajan
ના આગળ વધશું અમે, ના પાછળ હટશું અમે
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up