Home » All Hymns » ના હું તારા પર છોડી શકું, ના હું ખૂદ કાંઈ કરી શકું
  1. Home
  2. All Hymns
  3. ના હું તારા પર છોડી શકું, ના હું ખૂદ કાંઈ કરી શકું
Hymn No. 1298 | Date: 01-Jul-19951995-07-01ના હું તારા પર છોડી શકું, ના હું ખૂદ કાંઈ કરી શકુંhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=na-hum-tara-para-chhodi-shakum-na-hum-khuda-kami-kari-shakumના હું તારા પર છોડી શકું, ના હું ખૂદ કાંઈ કરી શકું
છે હાલત મારી રે એવી, જેમાં ના આગળ કે પાછળ હટી શકું
જાણવા છતાં, સમજવા છતાં, યોગ્ય આચરણ હું ના કરી શકું, છે હાલત મારી …
ગણ એને કમજોરી મારી કે, ગણ એને તું મજબૂરી, છે હાલત મારી ….
લઈ નથી શક્તો નિર્ણય હું એમાં, કરું શું હું રે જીવનમાં, છે હાલત મારી ….
સ્વભાવે જ નોતરી આ આફતને, મારે દ્વારે છે, છે હાલત મારી …
કરું હું શું મારા વિશ્વાસની વાત, જેમાં મનનો ના સાથ છે, છે હાલત મારી …
એક તરફ અહંકાર તો બીજી તરફ, વિચારોએ કર્યો મને પરેશાન, છે હાલત
સમજાય છે કાંઈ તોય નથી સમજાતું, ખબર પડે છે તોય નથી પડી બહું
નથી કોઈ તમન્ના થઈ કેમ થઈ આવી હાલત મારી એ જાણવાની
નીકળવું છે બહાર એ હાલતમાંથી પ્રભુ, જોઇએ મને તારો સાથ રે
સુધારવી મારે મારી હાલત છે, પ્રભુ જોઇએ મને તારો સાથ રે
Text Size
ના હું તારા પર છોડી શકું, ના હું ખૂદ કાંઈ કરી શકું

Lyrics in English
nā huṁ tārā para chōḍī śakuṁ, nā huṁ khūda kāṁī karī śakuṁ
chē hālata mārī rē ēvī, jēmāṁ nā āgala kē pāchala haṭī śakuṁ
jāṇavā chatāṁ, samajavā chatāṁ, yōgya ācaraṇa huṁ nā karī śakuṁ, chē hālata mārī …
gaṇa ēnē kamajōrī mārī kē, gaṇa ēnē tuṁ majabūrī, chē hālata mārī ….
laī nathī śaktō nirṇaya huṁ ēmāṁ, karuṁ śuṁ huṁ rē jīvanamāṁ, chē hālata mārī ….
svabhāvē ja nōtarī ā āphatanē, mārē dvārē chē, chē hālata mārī …
karuṁ huṁ śuṁ mārā viśvāsanī vāta, jēmāṁ mananō nā sātha chē, chē hālata mārī …
ēka tarapha ahaṁkāra tō bījī tarapha, vicārōē karyō manē parēśāna, chē hālata
samajāya chē kāṁī tōya nathī samajātuṁ, khabara paḍē chē tōya nathī paḍī bahuṁ
nathī kōī tamannā thaī kēma thaī āvī hālata mārī ē jāṇavānī
nīkalavuṁ chē bahāra ē hālatamāṁthī prabhu, jōiē manē tārō sātha rē
sudhāravī mārē mārī hālata chē, prabhu jōiē manē tārō sātha rē

Explanation in English
Neither I am able to leave it up to you nor am I able to do anything, this is my state that I am not able to move forward or backward.

In spite of knowing and understanding it, I am not able to do right behaviour, this is my state that I am not able to move forward or backward.

You may consider this as my weakness or my helplessness, this is my state that I am not able to move forward or backward.

Due to self nature this calamity is etched which is at my door, this is my state that I am not able to move forward or backward.

How can I talk of my faith when my mind does not support it, this is my state that I am not able to move forward or backward.

One side my ego and the other side my thoughts have harassed me, this is my state that I am not able to move forward or backward.

Even though I understand still I do not understand, though I can judge the situation still I cannot judge, this is my state that I am not able to move forward or backward.

I have no desire to find out why I am in this state, this is my state that I am not able to move forward or backward.

I want to come out of this desperation Oh God, I need your support.

I want to improve my situation, need your help Oh God.