View Hymn (Bhajan)

Sr No. 4559 | Date: 18-Sep-20162016-09-18ના થાઓ દુઃખી, ના થાઓ લાચાર જીવનમાંhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=na-thao-duhkhi-na-thao-lachara-jivanamamના થાઓ દુઃખી, ના થાઓ લાચાર જીવનમાં

દુઃખી-લાચાર થવાની જરૂર નથી (2)

પોતે જ પોતાના પગે બાંધીને બેડીઓ, રડવાની જરૂર નથી

કોઈ નાત, કોઈ જાત, કે કોઈ ઉંમરનો તો ભેદ નથી

પામી શકે છે સહુ કોઈ પ્રભુને, કોઈ બાંધ એણે બાંધ્યા નથી

નિર્મળ પ્રેમ ને પવિત્ર હૃદય, બીજું કાંઈ એને જોઈતું નથી

બચપન, યુવાને કે વૃદ્ધા, છે આ તે શરીરની અવસ્થા

દિલ ને મન જ્યાં લાગ્યાં, એમાં વાલો મારો દૂર રહેતો નથી

સાચા હૃદયનો પોકાર એ ચાહે, બીજું કાંઈ એને જોઈતું નથી

જાગ્યા ત્યાંથી સવાર, જાગ્યા જે માયાની નીંદરમાંથી

સાક્ષાત્કાર એને થયા વિના રહ્યા નથી

પ્રભુને પામવા માટે કાંઈ બીજું બાદિત નથી

ના થાઓ દુઃખી, ના થાઓ લાચાર જીવનમાં
Na thao duhkhi, na thao lachara jivanamam

View Original
Increase Font Decrease Font

ના થાઓ દુઃખી, ના થાઓ લાચાર જીવનમાં

દુઃખી-લાચાર થવાની જરૂર નથી (2)

પોતે જ પોતાના પગે બાંધીને બેડીઓ, રડવાની જરૂર નથી

કોઈ નાત, કોઈ જાત, કે કોઈ ઉંમરનો તો ભેદ નથી

પામી શકે છે સહુ કોઈ પ્રભુને, કોઈ બાંધ એણે બાંધ્યા નથી

નિર્મળ પ્રેમ ને પવિત્ર હૃદય, બીજું કાંઈ એને જોઈતું નથી

બચપન, યુવાને કે વૃદ્ધા, છે આ તે શરીરની અવસ્થા

દિલ ને મન જ્યાં લાગ્યાં, એમાં વાલો મારો દૂર રહેતો નથી

સાચા હૃદયનો પોકાર એ ચાહે, બીજું કાંઈ એને જોઈતું નથી

જાગ્યા ત્યાંથી સવાર, જાગ્યા જે માયાની નીંદરમાંથી

સાક્ષાત્કાર એને થયા વિના રહ્યા નથી

પ્રભુને પામવા માટે કાંઈ બીજું બાદિત નથી

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

nā thāō duḥkhī, nā thāō lācāra jīvanamāṁ

duḥkhī-lācāra thavānī jarūra nathī (2)

pōtē ja pōtānā pagē bāṁdhīnē bēḍīō, raḍavānī jarūra nathī

kōī nāta, kōī jāta, kē kōī uṁmaranō tō bhēda nathī

pāmī śakē chē sahu kōī prabhunē, kōī bāṁdha ēṇē bāṁdhyā nathī

nirmala prēma nē pavitra hr̥daya, bījuṁ kāṁī ēnē jōītuṁ nathī

bacapana, yuvānē kē vr̥ddhā, chē ā tē śarīranī avasthā

dila nē mana jyāṁ lāgyāṁ, ēmāṁ vālō mārō dūra rahētō nathī

sācā hr̥dayanō pōkāra ē cāhē, bījuṁ kāṁī ēnē jōītuṁ nathī

jāgyā tyāṁthī savāra, jāgyā jē māyānī nīṁdaramāṁthī

sākṣātkāra ēnē thayā vinā rahyā nathī

prabhunē pāmavā māṭē kāṁī bījuṁ bādita nathī