View Hymn (Bhajan)

Sr No. 112 | Date: 13-Sep-19921992-09-13પ્રભુ, છું હું તારી ને તારી, મારો પ્રત્યેક શ્વાસ પણ તારો છેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=prabhu-chhum-hum-tari-ne-tari-chhe-maro-pratyeka-shvasa-to-taroપ્રભુ, છું હું તારી ને તારી, મારો પ્રત્યેક શ્વાસ પણ તારો છે

માગું છું હું તો શરણું તારા નામનું, તેં જ તો મને આ જિંદગી આપી છે

થાય જો મારી ભૂલો પ્રભુ, તો મને નાનું બાળ સમજી માફ કરજે

છું હું તો રખડતી અને રજળતી, તારી નાની બાળ, પ્રભુ

આશરો આપજે મને તું તારા નામનો, પ્રભુ

ન સમજું તારા વચનને, તો સમજાવજે મને અબુધ ગણીને.

પ્રભુ, છું હું તારી ને તારી, મારો પ્રત્યેક શ્વાસ પણ તારો છે
Prabhu, chhum hum tari ne tari, maro pratyeka shvasa pana taro chhe

View Original
Increase Font Decrease Font

 
પ્રભુ, છું હું તારી ને તારી, મારો પ્રત્યેક શ્વાસ પણ તારો છે

માગું છું હું તો શરણું તારા નામનું, તેં જ તો મને આ જિંદગી આપી છે

થાય જો મારી ભૂલો પ્રભુ, તો મને નાનું બાળ સમજી માફ કરજે

છું હું તો રખડતી અને રજળતી, તારી નાની બાળ, પ્રભુ

આશરો આપજે મને તું તારા નામનો, પ્રભુ

ન સમજું તારા વચનને, તો સમજાવજે મને અબુધ ગણીને.



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


prabhu, chuṁ huṁ tārī nē tārī, mārō pratyēka śvāsa paṇa tārō chē

māguṁ chuṁ huṁ tō śaraṇuṁ tārā nāmanuṁ, tēṁ ja tō manē ā jiṁdagī āpī chē

thāya jō mārī bhūlō prabhu, tō manē nānuṁ bāla samajī māpha karajē

chuṁ huṁ tō rakhaḍatī anē rajalatī, tārī nānī bāla, prabhu

āśarō āpajē manē tuṁ tārā nāmanō, prabhu

na samajuṁ tārā vacananē, tō samajāvajē manē abudha gaṇīnē.
Explanation in English Increase Font Decrease Font

O Lord, I am Yours and Yours alone; every single breath of mine belongs to You.

I only seek the shelter of Your holy name; it is You who granted me this life.

If I commit mistakes, O Lord, forgive me, looking at me as Your innocent little child.

I am just a wandering and lost soul, Your tiny little child, O Lord;

Grant me the ultimate refuge of Your divine name.

If I fail to understand Your divine words, guide me and teach me, considering me ignorant.