MY DIVINE LOVE - Sant Sri Alpa Ma Bhajans
MY DIVINE LOVE - Sant Sri Alpa Ma Bhajans
View Hymn (Bhajan)

Hymn No. 18 | Date: 22-Aug-19921992-08-22સોહામણું રૂપ જોઈ પ્રભુ હું તો હરખાઈ ગઈhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=sohamanum-rupa-joi-prabhu-hum-to-harakhai-gaiસોહામણું રૂપ જોઈ પ્રભુ હું તો હરખાઈ ગઈ

ધારી ધારી મુખડું હું તો તારું નીરખી રહી

અણિયાળી આંખલડીએ પ્રભુ ઘાયલ હું તો બની ગઈ,

વિરહની વેદનામાં, દીવાની હું તો બની ગઈ

અમી દૃષ્ટિથી તારી, રોમ રોમમાં હું તો પવિત્ર થઈ ગઈ

સોહામણું રૂપ જોઈ પ્રભુ હું તો હરખાઈ ગઈ
View Original
Increase Font Decrease Font
 
સોહામણું રૂપ જોઈ પ્રભુ હું તો હરખાઈ ગઈ

ધારી ધારી મુખડું હું તો તારું નીરખી રહી

અણિયાળી આંખલડીએ પ્રભુ ઘાયલ હું તો બની ગઈ,

વિરહની વેદનામાં, દીવાની હું તો બની ગઈ

અમી દૃષ્ટિથી તારી, રોમ રોમમાં હું તો પવિત્ર થઈ ગઈ



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


sōhāmaṇuṁ rūpa jōī prabhu huṁ tō harakhāī gaī

dhārī dhārī mukhaḍuṁ huṁ tō tāruṁ nīrakhī rahī

aṇiyālī āṁkhalaḍīē prabhu ghāyala huṁ tō banī gaī,

virahanī vēdanāmāṁ, dīvānī huṁ tō banī gaī

amī dr̥ṣṭithī tārī, rōma rōmamāṁ huṁ tō pavitra thaī gaī