View Hymn (Bhajan)

Sr No. 4781 | Date: 09-Feb-20192019-02-09સમયની રેતી સરકણી ઘણી, સર સર કરતી જાયhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=samayani-reti-sarakani-ghani-sara-sara-karati-jayaસમયની રેતી સરકણી ઘણી, સર સર કરતી જાય

ચતુર નર ચેતીને તો ચાલ (2)

સમજ્યા પછી ના વાર લગાડો, કામે લાગી જાઓ, ચતુર નર ...

સમજો હોશિયાર ખુદને તો હોશિયારી કામે લગાવો, ચતુર નર ...

કાળનો આ પ્રવાહ રોક્યો ના રોકાય, એ સમજી જાઓ, ચતુર નર ...

પાર કરવો છે કાળ સાગર તો, તૈયારી કરતા રે જાઓ

શ્વાસે શ્વાસે સાંધો રે પાળી, ને એના પર ચાલતા જાઓ

ધ્યેયમાં ધ્યાન પોરવીને, કાર્ય તમારું કરતા રે જાઓ

એક ટકોરે બધું રે તૂટશે, વાત આ સમજી જાઓ, ચતુર ...

દેહના દેવળ તારા પ્રાણ વિના ના પૂજાએ, વાત આ સમજી જાઓ ...

સમયની રેતી સરકણી ઘણી, સર સર કરતી જાય
Samayani reti sarakani ghani, sara sara karati jaya

View Original
Increase Font Decrease Font

સમયની રેતી સરકણી ઘણી, સર સર કરતી જાય

ચતુર નર ચેતીને તો ચાલ (2)

સમજ્યા પછી ના વાર લગાડો, કામે લાગી જાઓ, ચતુર નર ...

સમજો હોશિયાર ખુદને તો હોશિયારી કામે લગાવો, ચતુર નર ...

કાળનો આ પ્રવાહ રોક્યો ના રોકાય, એ સમજી જાઓ, ચતુર નર ...

પાર કરવો છે કાળ સાગર તો, તૈયારી કરતા રે જાઓ

શ્વાસે શ્વાસે સાંધો રે પાળી, ને એના પર ચાલતા જાઓ

ધ્યેયમાં ધ્યાન પોરવીને, કાર્ય તમારું કરતા રે જાઓ

એક ટકોરે બધું રે તૂટશે, વાત આ સમજી જાઓ, ચતુર ...

દેહના દેવળ તારા પ્રાણ વિના ના પૂજાએ, વાત આ સમજી જાઓ ...

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

samayanī rētī sarakaṇī ghaṇī, sara sara karatī jāya

catura nara cētīnē tō cāla (2)

samajyā pachī nā vāra lagāḍō, kāmē lāgī jāō, catura nara ...

samajō hōśiyāra khudanē tō hōśiyārī kāmē lagāvō, catura nara ...

kālanō ā pravāha rōkyō nā rōkāya, ē samajī jāō, catura nara ...

pāra karavō chē kāla sāgara tō, taiyārī karatā rē jāō

śvāsē śvāsē sāṁdhō rē pālī, nē ēnā para cālatā jāō

dhyēyamāṁ dhyāna pōravīnē, kārya tamāruṁ karatā rē jāō

ēka ṭakōrē badhuṁ rē tūṭaśē, vāta ā samajī jāō, catura ...

dēhanā dēvala tārā prāṇa vinā nā pūjāē, vāta ā samajī jāō ...