View Hymn (Bhajan)

Sr No. 128 | Date: 22-Sep-19921992-09-22નથી ખબર જ્યાં જીવન અને મૃત્યુ વચ્ચેનો ભેદhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=nathi-khabara-jyam-jivana-ane-nrityu-vachcheno-bhedaનથી ખબર જ્યાં જીવન અને મૃત્યુ વચ્ચેનો ભેદ

ત્યાં શું ખબર પડવાની જીવન જીવવાની?

મેળવ્યું શું અને ગુમાવ્યું શું, એની તો જાણ સુધ્ધાં નહીં થાય

જ્યાં જીવન આખું જ ગુમાવ્યું છે

વિનય અને વિવેકની વ્યાખ્યા કોણ જાણે છે

પ્રભુ, આવી જ સ્થિતિ મારી રે

બધાને છેતરતો, પોતે ક્યારે છેતરાઈ ગયો

એની જાણ સુધ્ધાં મને નહીં થઈ રે

હારી ગયો જ્યાં આખી બાજી પ્રભુ જીવનની,

તોય દાવ લગાડવાના તો ચાલુ જ રાખ્યા છે

નથી ખબર જ્યાં જીવન અને મૃત્યુ વચ્ચેનો ભેદ
Nathi khabara jyam jivana ane nrityu vachcheno bheda

View Original
Increase Font Decrease Font

 
નથી ખબર જ્યાં જીવન અને મૃત્યુ વચ્ચેનો ભેદ

ત્યાં શું ખબર પડવાની જીવન જીવવાની?

મેળવ્યું શું અને ગુમાવ્યું શું, એની તો જાણ સુધ્ધાં નહીં થાય

જ્યાં જીવન આખું જ ગુમાવ્યું છે

વિનય અને વિવેકની વ્યાખ્યા કોણ જાણે છે

પ્રભુ, આવી જ સ્થિતિ મારી રે

બધાને છેતરતો, પોતે ક્યારે છેતરાઈ ગયો

એની જાણ સુધ્ધાં મને નહીં થઈ રે

હારી ગયો જ્યાં આખી બાજી પ્રભુ જીવનની,

તોય દાવ લગાડવાના તો ચાલુ જ રાખ્યા છે



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


nathī khabara jyāṁ jīvana anē mr̥tyu vaccēnō bhēda

tyāṁ śuṁ khabara paḍavānī jīvana jīvavānī?

mēlavyuṁ śuṁ anē gumāvyuṁ śuṁ, ēnī tō jāṇa sudhdhāṁ nahīṁ thāya

jyāṁ jīvana ākhuṁ ja gumāvyuṁ chē

vinaya anē vivēkanī vyākhyā kōṇa jāṇē chē

prabhu, āvī ja sthiti mārī rē

badhānē chētaratō, pōtē kyārē chētarāī gayō

ēnī jāṇa sudhdhāṁ manē nahīṁ thaī rē

hārī gayō jyāṁ ākhī bājī prabhu jīvananī,

tōya dāva lagāḍavānā tō cālu ja rākhyā chē
Explanation in English Increase Font Decrease Font

Where the difference between life and death is not known,

How can one ever understand how to truly live?

What was gained and what was lost, will not even be realized,

When the entire life itself has been lost.

Who truly knows the definition of humility and modesty?

Oh Lord, such is the state of my being!

While deceiving everyone else, when did I end up getting deceived myself?

And I didn't even get a hint of it!

Even though I have lost the entire gamble of life, oh Lord,

I have still kept placing my bets blindly.