View Hymn (Bhajan)

Sr No. 124 | Date: 22-Sep-19921992-09-22પ્રેરક બનીને તું સદા પ્રભુ, પ્રેરણા આપતો જ રહ્યો છેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=preraka-banine-tum-sada-prabhu-prerana-apato-ja-rahyo-chheપ્રેરક બનીને તું સદા પ્રભુ, પ્રેરણા આપતો જ રહ્યો છે

જીવનની સફરમાં, અનુભવો તો બધા, આપતો જ રહ્યો છે

તું તો તારી અસીમ કૃપા વરસાવતો ને વરસાવતો રહ્યો છે

અદીઠ હાથ તારા હંમેશા, આશીર્વાદ આપતા ને આપતા રહ્યા છે

નજરમાંથી તારી હંમેશા, કરૂણા તો છલકાતી ને છલકાતી રહી છે

પ્રેરક બનીને તું સદા પ્રભુ, પ્રેરણા આપતો જ રહ્યો છે
Preraka banine tum sada prabhu, prerana apato ja rahyo chhe

View Original
Increase Font Decrease Font

 
પ્રેરક બનીને તું સદા પ્રભુ, પ્રેરણા આપતો જ રહ્યો છે

જીવનની સફરમાં, અનુભવો તો બધા, આપતો જ રહ્યો છે

તું તો તારી અસીમ કૃપા વરસાવતો ને વરસાવતો રહ્યો છે

અદીઠ હાથ તારા હંમેશા, આશીર્વાદ આપતા ને આપતા રહ્યા છે

નજરમાંથી તારી હંમેશા, કરૂણા તો છલકાતી ને છલકાતી રહી છે



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


prēraka banīnē tuṁ sadā prabhu, prēraṇā āpatō ja rahyō chē

jīvananī sapharamāṁ, anubhavō tō badhā, āpatō ja rahyō chē

tuṁ tō tārī asīma kr̥pā varasāvatō nē varasāvatō rahyō chē

adīṭha hātha tārā haṁmēśā, āśīrvāda āpatā nē āpatā rahyā chē

najaramāṁthī tārī haṁmēśā, karūṇā tō chalakātī nē chalakātī rahī chē
Explanation in English Increase Font Decrease Font

Becoming the guiding light forever, oh Lord, you have continuously inspired me.

In the journey of life, you have constantly bestowed every single experience upon me.

You have unceasingly showered and showered your boundless grace upon me.

Your invisible hands, oh Lord, have always continuously given and given your blessings.

From your divine gaze, absolute compassion has always overflowed and overflowed without end!