View Hymn (Bhajan)

Sr No. 131 | Date: 07-Oct-19921992-10-07સાધન પણ તું મારું, મંઝિલ પણ છે તુંhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=sadhana-pana-tum-marum-manjila-pana-tum-chhe-hum-ekaસાધન પણ તું મારું, મંઝિલ પણ છે તું

હું એક સાધક, સાધના પણ તું

ગુરુ પણ તું, મારો પ્રભુ પણ તું

છું હું એક દાસ, મારો સ્વામી પણ તું

નાવ પણ તું, ખેવૈયો પણ પ્રભુ તું

છું એક નાવિક, મારો કિનારો પણ તું

યાત્રા પણ તું, યાત્રાધામ પણ તું

છું એક મુસાફર હું, મુસાફરખાનું પણ છે તું

મનને મારનાર પણ તું, ચિત્તને ચકડોળે ચડાવનાર પણ તું

મારા દિલનો સાજેદાર પણ પ્રભુ તું ને તું

સાધન પણ તું મારું, મંઝિલ પણ છે તું
Sadhana pana tum marum, manjila pana chhe tum

View Original
Increase Font Decrease Font

 
સાધન પણ તું મારું, મંઝિલ પણ છે તું

હું એક સાધક, સાધના પણ તું

ગુરુ પણ તું, મારો પ્રભુ પણ તું

છું હું એક દાસ, મારો સ્વામી પણ તું

નાવ પણ તું, ખેવૈયો પણ પ્રભુ તું

છું એક નાવિક, મારો કિનારો પણ તું

યાત્રા પણ તું, યાત્રાધામ પણ તું

છું એક મુસાફર હું, મુસાફરખાનું પણ છે તું

મનને મારનાર પણ તું, ચિત્તને ચકડોળે ચડાવનાર પણ તું

મારા દિલનો સાજેદાર પણ પ્રભુ તું ને તું



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


sādhana paṇa tuṁ māruṁ, maṁjhila paṇa chē tuṁ

huṁ ēka sādhaka, sādhanā paṇa tuṁ

guru paṇa tuṁ, mārō prabhu paṇa tuṁ

chuṁ huṁ ēka dāsa, mārō svāmī paṇa tuṁ

nāva paṇa tuṁ, khēvaiyō paṇa prabhu tuṁ

chuṁ ēka nāvika, mārō kinārō paṇa tuṁ

yātrā paṇa tuṁ, yātrādhāma paṇa tuṁ

chuṁ ēka musāphara huṁ, musāpharakhānuṁ paṇa chē tuṁ

mananē māranāra paṇa tuṁ, cittanē cakaḍōlē caḍāvanāra paṇa tuṁ

mārā dilanō sājēdāra paṇa prabhu tuṁ nē tuṁ
Explanation in English Increase Font Decrease Font

You are my means, and You are my destination.

I am a seeker, and You are the meditation itself.

You are the Guru, and You are my Lord.

I am a servant, and You are my Master.

You are the boat, and Lord, You are the oarsman too.

I am a sailor, and You are my shore.

You are the journey, and You are the pilgrimage site.

I am a traveler, and You are the resting inn.

You are the slayer of the mind, and the one who spins the consciousness.

Lord, You and only You are the companion of my heart.