View Hymn (Bhajan)

Hymn No. 4643 | Date: 13-Jul-20172017-07-13નયન વિશાળ, કરુણા કરનારા, ઓ મારા સિદ્ધનાથ બાબાhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=nayana-vishala-karuna-karanara-o-mara-siddhanatha-babaનયન વિશાળ, કરુણા કરનારા, ઓ મારા સિદ્ધનાથ બાબા

તમે છો પ્રેમ વરસાવનારા (2)

પ્રેમે પ્રેમે પ્રેમથી બાળના હૈયે પ્રેમ જગાડનારા, ઓ સિદ્ધનાથ..

જન્મોજન્મથી અમારું ધ્યાન રાખનારા, ખોળલે ખેલાવનારા, ઓ ..

વિકૃતિ હરનારા, વિશુદ્ધતાથી ભરનારા, ઓ સિદ્ધનાથ બાબા તમે..

હર સંકટથી રક્ષણ અમારું કરનારા, સંરક્ષણ સતત આપનારા

અમને સજાવનારા, અમને સંવારનારા, ઓ સિદ્ધનાથ બાબા

જીવનમરણના ફેરા ટાળનારા, એકરૂપતા પ્રદાન કરનારા, ઓ ..

કણેકણમાં દેદિપ્યમાન તમે રહેનારા, અમને શાંતિ પમાડનારા, ઓ ...

મીઠા મીઠા હાસ્યથી મસ્તી જગાડનારા, પ્રેમ પાનારા, ઓ સિદ્ધનાથ..

દિવ્યતાનું સિંચન અમારામાં કરનારા, હે પરમગુરુ સિદ્ધનાથ બાબા

નયન વિશાળ, કરુણા કરનારા, ઓ મારા સિદ્ધનાથ બાબા

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

nayana viśāla, karuṇā karanārā, ō mārā siddhanātha bābā

tamē chō prēma varasāvanārā (2)

prēmē prēmē prēmathī bālanā haiyē prēma jagāḍanārā, ō siddhanātha..

janmōjanmathī amāruṁ dhyāna rākhanārā, khōlalē khēlāvanārā, ō ..

vikr̥ti haranārā, viśuddhatāthī bharanārā, ō siddhanātha bābā tamē..

hara saṁkaṭathī rakṣaṇa amāruṁ karanārā, saṁrakṣaṇa satata āpanārā

amanē sajāvanārā, amanē saṁvāranārā, ō siddhanātha bābā

jīvanamaraṇanā phērā ṭālanārā, ēkarūpatā pradāna karanārā, ō ..

kaṇēkaṇamāṁ dēdipyamāna tamē rahēnārā, amanē śāṁti pamāḍanārā, ō ...

mīṭhā mīṭhā hāsyathī mastī jagāḍanārā, prēma pānārā, ō siddhanātha..

divyatānuṁ siṁcana amārāmāṁ karanārā, hē paramaguru siddhanātha bābā