View Hymn (Bhajan)

Hymn No. 4644 | Date: 15-Jul-20172017-07-15તારી વૃત્તિઓનો શિકાર તું પોતે બને છેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=tari-vrittiono-shikara-tum-pote-bane-chheતારી વૃત્તિઓનો શિકાર તું પોતે બને છે

એમાં ગુનેગાર તું અન્યને શાને ગણે છે

હાલ બેહાલ તારા તું પોતે કરે છે

અન્યને તિરછી આંખે પછી શાને જુએ છે

તન મનનો કાબૂ તું પોતે ખોએ છે

દોષનો ટોપલો પછી અન્ય પર શાને ઢોળે છે

જીવનમાં કરવાનું ભૂલી ના કરવાનું તું કરે છે

દુઃખ ને તકલીફોની ફરિયાદ શાને કરે છે

ચંચળતાને તું સદાયે શિર-માથે ધરે છે

થાકની ફરિયાદ પછી તું શાને કરે છે

તારી વૃત્તિઓનો શિકાર તું પોતે બને છે

View Original
Increase Font Decrease Font

 
તારી વૃત્તિઓનો શિકાર તું પોતે બને છે

એમાં ગુનેગાર તું અન્યને શાને ગણે છે

હાલ બેહાલ તારા તું પોતે કરે છે

અન્યને તિરછી આંખે પછી શાને જુએ છે

તન મનનો કાબૂ તું પોતે ખોએ છે

દોષનો ટોપલો પછી અન્ય પર શાને ઢોળે છે

જીવનમાં કરવાનું ભૂલી ના કરવાનું તું કરે છે

દુઃખ ને તકલીફોની ફરિયાદ શાને કરે છે

ચંચળતાને તું સદાયે શિર-માથે ધરે છે

થાકની ફરિયાદ પછી તું શાને કરે છે



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


tārī vr̥ttiōnō śikāra tuṁ pōtē banē chē

ēmāṁ gunēgāra tuṁ anyanē śānē gaṇē chē

hāla bēhāla tārā tuṁ pōtē karē chē

anyanē tirachī āṁkhē pachī śānē juē chē

tana mananō kābū tuṁ pōtē khōē chē

dōṣanō ṭōpalō pachī anya para śānē ḍhōlē chē

jīvanamāṁ karavānuṁ bhūlī nā karavānuṁ tuṁ karē chē

duḥkha nē takalīphōnī phariyāda śānē karē chē

caṁcalatānē tuṁ sadāyē śira-māthē dharē chē

thākanī phariyāda pachī tuṁ śānē karē chē