En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 4631 | Date: 22-Jun-2017
2017-06-22
2017-06-22
નિર્ગુણ નિરાકાર સગુણ સાકાર બને છે
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=nirguna-nirakara-saguna-sakara-bane-chhe
નિર્ગુણ નિરાકાર સગુણ સાકાર બને છે
સગુણ સાકાર નિર્ગુણ નિરાકાર બને છે
નિરાકારમાંથી આકાર જન્મેલો છે, આકાર નિરાકારમાં પરિવર્તિત થાય છે
લીલા પ્રભુ તારી સમજી ના સમજાય, કળી ના કળાય છે
વેદો તો આ જ સત્યને દહોરાવતા જાય છે
હરપળ હરક્ષણ નવું મંડાણ મંડાય છે, ગ્રંથો ના ગ્રંથો તો રચાય છે
જ્ઞાનધારા તારી સતત અવનિ પર ઊતરતી જાય છે
પામે કોઈ વિરલો, બાકી તો ના કાંઈ સમજાય છે
નિર્ગુણ નિરાકાર સગુણ સાકાર બને છે
Nirguna nirakara saguna sakara bane chhe
View Original
નિર્ગુણ નિરાકાર સગુણ સાકાર બને છે
સગુણ સાકાર નિર્ગુણ નિરાકાર બને છે
નિરાકારમાંથી આકાર જન્મેલો છે, આકાર નિરાકારમાં પરિવર્તિત થાય છે
લીલા પ્રભુ તારી સમજી ના સમજાય, કળી ના કળાય છે
વેદો તો આ જ સત્યને દહોરાવતા જાય છે
હરપળ હરક્ષણ નવું મંડાણ મંડાય છે, ગ્રંથો ના ગ્રંથો તો રચાય છે
જ્ઞાનધારા તારી સતત અવનિ પર ઊતરતી જાય છે
પામે કોઈ વિરલો, બાકી તો ના કાંઈ સમજાય છે
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
nirguṇa nirākāra saguṇa sākāra banē chē
saguṇa sākāra nirguṇa nirākāra banē chē
nirākāramāṁthī ākāra janmēlō chē, ākāra nirākāramāṁ parivartita thāya chē
līlā prabhu tārī samajī nā samajāya, kalī nā kalāya chē
vēdō tō ā ja satyanē dahōrāvatā jāya chē
harapala harakṣaṇa navuṁ maṁḍāṇa maṁḍāya chē, graṁthō nā graṁthō tō racāya chē
jñānadhārā tārī satata avani para ūtaratī jāya chē
pāmē kōī viralō, bākī tō nā kāṁī samajāya chē
Previous Bhajan
સમૃદ્ધ હોવા છતાં કંગાળ થઈને ફરતો માનવી
Next Bhajan
એક જ હૃદયમાં ગુંજ છે, બસ સર્વત્ર તું ને તું જ છે
Previous Gujarati Bhajan
સમૃદ્ધ હોવા છતાં કંગાળ થઈને ફરતો માનવી
Next Gujarati Bhajan
એક જ હૃદયમાં ગુંજ છે, બસ સર્વત્ર તું ને તું જ છે
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up