En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 4630 | Date: 22-Jun-2017
2017-06-22
2017-06-22
સમૃદ્ધ હોવા છતાં કંગાળ થઈને ફરતો માનવી
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=sanriddha-hova-chhatam-kangala-thaine-pharato-manavi
સમૃદ્ધ હોવા છતાં કંગાળ થઈને ફરતો માનવી
સશક્ત હોવા છતાં લાચાર ને બેજાર ફરતો આ માનવી
સમ્રાટ હોવા છતાં દર દરની ઠોકરો ખાતો આ માનવી
સાહસી હોવા છતાં પોકે પોકે ડરપોક બનતો આ માનવી
ધૈર્યવાન હોવા છતાં અધીરપમાં રમતો આ માનવી
આદર્શવાન હોવા છતાં વચને વચને બદલાતો આ માનવી
પરોપકારી હોવા છતાં સ્વાર્થે સ્વાર્થે બંધાતો આ માનવી
અજર-અમર હોવા છતાં શ્વાસે શ્વાસે મરતો આ માનવી
પરમ પ્રકાશિત હોવા છતાં અંધારે અંધારે અથડાતો આ માનવી
મોક્ષધામી હોવા છતાં બંધને બંધને જકડાતો માનવી
સમૃદ્ધ હોવા છતાં કંગાળ થઈને ફરતો માનવી
Sanriddha hova chhatam kangala thaine pharato manavi
View Original
સમૃદ્ધ હોવા છતાં કંગાળ થઈને ફરતો માનવી
સશક્ત હોવા છતાં લાચાર ને બેજાર ફરતો આ માનવી
સમ્રાટ હોવા છતાં દર દરની ઠોકરો ખાતો આ માનવી
સાહસી હોવા છતાં પોકે પોકે ડરપોક બનતો આ માનવી
ધૈર્યવાન હોવા છતાં અધીરપમાં રમતો આ માનવી
આદર્શવાન હોવા છતાં વચને વચને બદલાતો આ માનવી
પરોપકારી હોવા છતાં સ્વાર્થે સ્વાર્થે બંધાતો આ માનવી
અજર-અમર હોવા છતાં શ્વાસે શ્વાસે મરતો આ માનવી
પરમ પ્રકાશિત હોવા છતાં અંધારે અંધારે અથડાતો આ માનવી
મોક્ષધામી હોવા છતાં બંધને બંધને જકડાતો માનવી
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
samr̥ddha hōvā chatāṁ kaṁgāla thaīnē pharatō mānavī
saśakta hōvā chatāṁ lācāra nē bējāra pharatō ā mānavī
samrāṭa hōvā chatāṁ dara daranī ṭhōkarō khātō ā mānavī
sāhasī hōvā chatāṁ pōkē pōkē ḍarapōka banatō ā mānavī
dhairyavāna hōvā chatāṁ adhīrapamāṁ ramatō ā mānavī
ādarśavāna hōvā chatāṁ vacanē vacanē badalātō ā mānavī
parōpakārī hōvā chatāṁ svārthē svārthē baṁdhātō ā mānavī
ajara-amara hōvā chatāṁ śvāsē śvāsē maratō ā mānavī
parama prakāśita hōvā chatāṁ aṁdhārē aṁdhārē athaḍātō ā mānavī
mōkṣadhāmī hōvā chatāṁ baṁdhanē baṁdhanē jakaḍātō mānavī
Previous Bhajan
જાગ જાગ જાગ, જાગ્યા વગર ના તારો સાચો અંત આવશે
Next Bhajan
નિર્ગુણ નિરાકાર સગુણ સાકાર બને છે
Previous Gujarati Bhajan
જાગ જાગ જાગ, જાગ્યા વગર ના તારો સાચો અંત આવશે
Next Gujarati Bhajan
નિર્ગુણ નિરાકાર સગુણ સાકાર બને છે
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up