View Hymn (Bhajan)
Hymn No. 70 | Date: 30-Aug-19921992-08-301992-08-30નિષ્ફળતાથી ઘેરાયેલી હુંSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=nishphalatathi-gherayeli-humનિષ્ફળતાથી ઘેરાયેલી હું,
નિરાશ જ થતી રહી છું
ભુલાવવી નથી મળેલી નિરાશાને,
પ્રયત્ન પણ વિશ્વાસથી નથી કરી શક્તિ
ક્યાંથી ખૂલશે મારા બંધ તાળા,
જ્યાં ચાવી જ બરાબર નહીં હોય
ખબર નથી મને, કે નિષ્ફળતામાં જ
સફળતા છુપાયેલી છે,
પણ સ્વરૂપ લેતા સમય લાગે છે
નિષ્ફળતાથી ઘેરાયેલી હું