En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 4623 | Date: 21-Jun-2017
2017-06-21
2017-06-21
નિત્ય નિરંતર આશિષ તારા છલકે છે
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=nitya-nirantara-ashisha-tara-chhalake-chhe
નિત્ય નિરંતર આશિષ તારા છલકે છે
હે મારા પરમ ગુરુ, તારા આશિષથી જીવન અમારું મહેકે છે
હર જીવને તૃપ્તિ તું આપે છે હે મારા પરમ ગુરુ
ઉમંગ ને આનંદ સઘળે વ્યાપે છે, હે મારા પરમ ગુરુ
હરપળ ને હરક્ષણ સતત, ધ્યાન તું અમારું રાખે છે
પરોક્ષ-પ્રત્યક્ષ જીવનનાં અમારાં વિઘ્નો બધાં તું હરે છે
હર હાલમાં હર અવસ્થામાં, તું અમારી સંભાળ રાખે છે
જીવનની અજાણી રાહોની જાણ, તું અમને આપે છે, હે પરમ
અપનાવે જેને તું, ના એને અધવચ્ચે તું રાખે છે
તારી કૃપા ને દયાના અનુભવથી, ના કોઈને વંચિત રાખે છે
નિત્ય નિરંતર આશિષ તારા છલકે છે
Nitya nirantara ashisha tara chhalake chhe
View Original
નિત્ય નિરંતર આશિષ તારા છલકે છે
હે મારા પરમ ગુરુ, તારા આશિષથી જીવન અમારું મહેકે છે
હર જીવને તૃપ્તિ તું આપે છે હે મારા પરમ ગુરુ
ઉમંગ ને
આનંદ
સઘળે વ્યાપે છે, હે મારા પરમ ગુરુ
હરપળ ને હરક્ષણ સતત,
ધ્યાન
તું અમારું રાખે છે
પરોક્ષ-પ્રત્યક્ષ જીવનનાં અમારાં વિઘ્નો બધાં તું હરે છે
હર હાલમાં હર અવસ્થામાં, તું અમારી સંભાળ રાખે છે
જીવનની અજાણી રાહોની જાણ, તું અમને આપે છે, હે પરમ
અપનાવે જેને તું, ના એને અધવચ્ચે તું રાખે છે
તારી
કૃપા
ને દયાના અનુભવથી, ના કોઈને વંચિત રાખે છે
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
nitya niraṁtara āśiṣa tārā chalakē chē
hē mārā parama guru, tārā āśiṣathī jīvana amāruṁ mahēkē chē
hara jīvanē tr̥pti tuṁ āpē chē hē mārā parama guru
umaṁga nē ānaṁda saghalē vyāpē chē, hē mārā parama guru
harapala nē harakṣaṇa satata, dhyāna tuṁ amāruṁ rākhē chē
parōkṣa-pratyakṣa jīvananāṁ amārāṁ vighnō badhāṁ tuṁ harē chē
hara hālamāṁ hara avasthāmāṁ, tuṁ amārī saṁbhāla rākhē chē
jīvananī ajāṇī rāhōnī jāṇa, tuṁ amanē āpē chē, hē parama
apanāvē jēnē tuṁ, nā ēnē adhavaccē tuṁ rākhē chē
tārī kr̥pā nē dayānā anubhavathī, nā kōīnē vaṁcita rākhē chē
Previous Bhajan
તાપ હરો પ્રભુ, સઘળા સંતાપ હરો, અંતરના અંધકાર દૂર કરો
Next Bhajan
તારો તારો તારો પ્રભુ, હવે તમે તારોને
Previous Gujarati Bhajan
તાપ હરો પ્રભુ, સઘળા સંતાપ હરો, અંતરના અંધકાર દૂર કરો
Next Gujarati Bhajan
તારો તારો તારો પ્રભુ, હવે તમે તારોને
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up