View Hymn (Bhajan)

Sr No. 3950 | Date: 20-Sep-20002000-09-20ઓ નંદકુંવર નખરાળા, કાનુડા પ્યારા, વાલા તમે વસ્યા છો અમારા દિલમાંhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=o-nandakumvara-nakharala-kanuda-pyara-vala-tame-vasya-chho-amara-dilamamઓ નંદકુંવર નખરાળા, કાનુડા પ્યારા, વાલા તમે વસ્યા છો અમારા દિલમાં,

મોહન મુરલીવાલા, કાનુડો કાળો વસે છે મારા દિલમાં .....

ગોકુળિયા ને ઘેલુ કરનારા ઓ કાનુડા છોગાળા વસો છો તમે અમારા દિલમાં

છેડી બાંસુરીના સૂર, મોહ્યા દિલડા હજાર, ઓ મીઠી મુરલી વગાડનારા .....

રાધાનું હૈયું ચોર્યું તમે, રાધા સંગ વસનારા મોહન મુરલીવાલા ...

ગોપગોપીની સંગ રાસ રમનારા કાનુડા છેલછબીલા વસો છો તમે ...

નવી નવી લીલાઓથી, નવા નવા નામ પામનારા કાનુડા વાલુડા વસો છો ...

પ્યારમાં સહુને ડોલાવનારા, પ્યારથી વસ તમે થાવાવાળા કાનુડા,

નખરાળી તારી અદાઓ બધી, નખરાઓથી દિલ હરનારા કાનુડા ...

દિલની વાત બધી જાણનારા, ચિત્ત ચોરનારા કાનુડા વાલુડા વસો ....

ઓ નંદકુંવર નખરાળા, કાનુડા પ્યારા, વાલા તમે વસ્યા છો અમારા દિલમાં
O nandakumvara nakharala, kanuda pyara, vala tame vasya chho amara dilamam

View Original
Increase Font Decrease Font

ઓ નંદકુંવર નખરાળા, કાનુડા પ્યારા, વાલા તમે વસ્યા છો અમારા દિલમાં,

મોહન મુરલીવાલા, કાનુડો કાળો વસે છે મારા દિલમાં .....

ગોકુળિયા ને ઘેલુ કરનારા ઓ કાનુડા છોગાળા વસો છો તમે અમારા દિલમાં

છેડી બાંસુરીના સૂર, મોહ્યા દિલડા હજાર, ઓ મીઠી મુરલી વગાડનારા .....

રાધાનું હૈયું ચોર્યું તમે, રાધા સંગ વસનારા મોહન મુરલીવાલા ...

ગોપગોપીની સંગ રાસ રમનારા કાનુડા છેલછબીલા વસો છો તમે ...

નવી નવી લીલાઓથી, નવા નવા નામ પામનારા કાનુડા વાલુડા વસો છો ...

પ્યારમાં સહુને ડોલાવનારા, પ્યારથી વસ તમે થાવાવાળા કાનુડા,

નખરાળી તારી અદાઓ બધી, નખરાઓથી દિલ હરનારા કાનુડા ...

દિલની વાત બધી જાણનારા, ચિત્ત ચોરનારા કાનુડા વાલુડા વસો ....

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

ō naṁdakuṁvara nakharālā, kānuḍā pyārā, vālā tamē vasyā chō amārā dilamāṁ,

mōhana muralīvālā, kānuḍō kālō vasē chē mārā dilamāṁ .....

gōkuliyā nē ghēlu karanārā ō kānuḍā chōgālā vasō chō tamē amārā dilamāṁ

chēḍī bāṁsurīnā sūra, mōhyā dilaḍā hajāra, ō mīṭhī muralī vagāḍanārā .....

rādhānuṁ haiyuṁ cōryuṁ tamē, rādhā saṁga vasanārā mōhana muralīvālā ...

gōpagōpīnī saṁga rāsa ramanārā kānuḍā chēlachabīlā vasō chō tamē ...

navī navī līlāōthī, navā navā nāma pāmanārā kānuḍā vāluḍā vasō chō ...

pyāramāṁ sahunē ḍōlāvanārā, pyārathī vasa tamē thāvāvālā kānuḍā,

nakharālī tārī adāō badhī, nakharāōthī dila haranārā kānuḍā ...

dilanī vāta badhī jāṇanārā, citta cōranārā kānuḍā vāluḍā vasō ....