View Hymn (Bhajan)

Hymn No. 4841 | Date: 09-Aug-20192019-08-09પળ પળની માયાજાળમાં, છિન્નભિન્ન થતો આ માનવીhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=pala-palani-mayajalamam-chhinnabhinna-thato-a-manaviપળ પળની માયાજાળમાં, છિન્નભિન્ન થતો આ માનવી

ક્યારેક ખુશીમાં તરબોળ થાતો, તો ક્યારેક ગમથી રડતો આ માનવી

દૃશ્યે દૃશ્યે પોતાના હાલહવાલ બદલતો આ માનવી

પૂજન કરતો ઈશ્વરનાં, તોય ધ્યાન કદી આ ના રાખતો માનવી

હરહાલમાં રહ્યો છે એ દ્રષ્ટા બની, ગમ-ખુશીમાં દ્રષ્ટા બની

ધીરજના બાંધ ઉરમાં ધરી, નીરખી રહ્યો છે હાલત જગની

ક્ષણે ક્ષણે વિચલિત થયો નથી એ તો કદી

આ જોયા છતાં, આ જાણ્યા છતાં, ના સમજતો આ માનવી

બંધનોમાં બંધાતો ને પ્રવાહમાં તણાતો આ માનવી

ના કરવાનાં કર્મ કરી, નવાં નવાં તાંડવ રચાવતો માનવી

ભૂલીને કર્તાને પોતાના અહંમાં સરકતો આ માનવી

પળ પળની માયાજાળમાં, છિન્નભિન્ન થતો આ માનવી

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

pala palanī māyājālamāṁ, chinnabhinna thatō ā mānavī

kyārēka khuśīmāṁ tarabōla thātō, tō kyārēka gamathī raḍatō ā mānavī

dr̥śyē dr̥śyē pōtānā hālahavāla badalatō ā mānavī

pūjana karatō īśvaranāṁ, tōya dhyāna kadī ā nā rākhatō mānavī

harahālamāṁ rahyō chē ē draṣṭā banī, gama-khuśīmāṁ draṣṭā banī

dhīrajanā bāṁdha uramāṁ dharī, nīrakhī rahyō chē hālata jaganī

kṣaṇē kṣaṇē vicalita thayō nathī ē tō kadī

ā jōyā chatāṁ, ā jāṇyā chatāṁ, nā samajatō ā mānavī

baṁdhanōmāṁ baṁdhātō nē pravāhamāṁ taṇātō ā mānavī

nā karavānāṁ karma karī, navāṁ navāṁ tāṁḍava racāvatō mānavī

bhūlīnē kartānē pōtānā ahaṁmāṁ sarakatō ā mānavī