View Hymn (Bhajan)

Sr No. 137 | Date: 04-Nov-19921992-11-04પરિધ વિનાના વર્તુળ જેવું છે મારું આ જીવનhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=paridha-vinana-vartula-jevum-chhe-marum-a-jivanaપરિધ વિનાના વર્તુળ જેવું છે મારું આ જીવન

નથી કોઈ નિયંત્રણ, છે સીમા વગરનું આ મારું જીવન

છું એટલો મદમસ્ત, કે નથી કોઈ અંકુશ

મારી પાસે છે સફર તો ચાર દિવસની, પણ નથી સમયનું ભાન

નથી જ્યાં મધ્યબિંદુની જાણ, ત્યાં કેમ આપું હું મારી પહેચાન?

નથી સાંભળ્યો જ્યાં, રડતા આત્માનો પોકાર

તો કેમ કરી કોઈના દુઃખે દુઃખી થાઉં?

માનવતા જ્યાં મરી ગઈ છે, ત્યાં તો ન હોય કોઈનો વિચાર

ભૌતિક સુખોમાં રાચતો હું દિનરાત, કેમ કરી ઓળખું આત્મજાત?

પરિધ વિનાના વર્તુળ જેવું છે મારું આ જીવન
Paridha vinana vartula jevum chhe marum a jivana

View Original
Increase Font Decrease Font

 
પરિધ વિનાના વર્તુળ જેવું છે મારું આ જીવન

નથી કોઈ નિયંત્રણ, છે સીમા વગરનું આ મારું જીવન

છું એટલો મદમસ્ત, કે નથી કોઈ અંકુશ

મારી પાસે છે સફર તો ચાર દિવસની, પણ નથી સમયનું ભાન

નથી જ્યાં મધ્યબિંદુની જાણ, ત્યાં કેમ આપું હું મારી પહેચાન?

નથી સાંભળ્યો જ્યાં, રડતા આત્માનો પોકાર

તો કેમ કરી કોઈના દુઃખે દુઃખી થાઉં?

માનવતા જ્યાં મરી ગઈ છે, ત્યાં તો ન હોય કોઈનો વિચાર

ભૌતિક સુખોમાં રાચતો હું દિનરાત, કેમ કરી ઓળખું આત્મજાત?



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


paridha vinānā vartula jēvuṁ chē māruṁ ā jīvana

nathī kōī niyaṁtraṇa, chē sīmā vagaranuṁ ā māruṁ jīvana

chuṁ ēṭalō madamasta, kē nathī kōī aṁkuśa

mārī pāsē chē saphara tō cāra divasanī, paṇa nathī samayanuṁ bhāna

nathī jyāṁ madhyabiṁdunī jāṇa, tyāṁ kēma āpuṁ huṁ mārī pahēcāna?

nathī sāṁbhalyō jyāṁ, raḍatā ātmānō pōkāra

tō kēma karī kōīnā duḥkhē duḥkhī thāuṁ?

mānavatā jyāṁ marī gaī chē, tyāṁ tō na hōya kōīnō vicāra

bhautika sukhōmāṁ rācatō huṁ dinarāta, kēma karī ōlakhuṁ ātmajāta?
Explanation in English Increase Font Decrease Font

My life is like a circle without a circumference,

There is no control, this life of mine is without discipline.

I am so intoxicated with myself, that there is no restraint;

My journey is only for four days, yet I have no awareness of time.

Where the center point is unknown, how do I give my identity?

Where I haven't heard the cry of a weeping soul,

How can I then feel sorrow for someone else's grief?

Where humanity has died, there is no consideration for anyone;

Indulging in material pleasures day and night, how do I recognize my own soul?