View Hymn (Bhajan)

Hymn No. 2976 | Date: 03-Nov-19981998-11-03પ્રભુ આળસરૂપી શત્રુનો તમે નાશ કરો, મારામાંથી આળસને દૂર કરોhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=prabhu-alasarupi-shatruno-tame-nasha-karo-maramanthi-alasane-dura-karoપ્રભુ આળસરૂપી શત્રુનો તમે નાશ કરો, મારામાંથી આળસને દૂર કરો

આળસમાં રહીને ખોયું મેં જીવનમાં ઘણું, હવે એનો નાશ કરો

મારી પ્રગતિના ખુલ્લા દ્વાર હવે પ્રભુ તમે તો કરો

મારામાં પ્રભુ જગાવો સ્ફૂર્તિ ને શક્તિ તમે, કે આળસનું હરણ કરો

કંટાળી ગયો છું, ત્રાસી ગયો છું, મારી આળસથી મને આઝાદ કરો

કાર્ય કરું હું જીવનમાં પૂર્ણપણે, એને પાર પાડું, પ્રભુ એવું કાંઈ કરો

અધૂરા કાર્યથી કંટાળી ગયો છું હું, કે કંટાળો મારો તમે દૂર કરો

ધીરજ અને હિંમત જગાવો હૈયે, કે કાર્યશિલતા મને પ્રદાન કરો

ના બગાડું સમય હું જીવનમાં મોજમસ્તીમાં, કે હવે તમે કૃપા કરો

પ્રભુ મારામાં રહેલા આળસનું તમે અપહરણ કરો

પ્રભુ આળસરૂપી શત્રુનો તમે નાશ કરો, મારામાંથી આળસને દૂર કરો

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

prabhu ālasarūpī śatrunō tamē nāśa karō, mārāmāṁthī ālasanē dūra karō

ālasamāṁ rahīnē khōyuṁ mēṁ jīvanamāṁ ghaṇuṁ, havē ēnō nāśa karō

mārī pragatinā khullā dvāra havē prabhu tamē tō karō

mārāmāṁ prabhu jagāvō sphūrti nē śakti tamē, kē ālasanuṁ haraṇa karō

kaṁṭālī gayō chuṁ, trāsī gayō chuṁ, mārī ālasathī manē ājhāda karō

kārya karuṁ huṁ jīvanamāṁ pūrṇapaṇē, ēnē pāra pāḍuṁ, prabhu ēvuṁ kāṁī karō

adhūrā kāryathī kaṁṭālī gayō chuṁ huṁ, kē kaṁṭālō mārō tamē dūra karō

dhīraja anē hiṁmata jagāvō haiyē, kē kāryaśilatā manē pradāna karō

nā bagāḍuṁ samaya huṁ jīvanamāṁ mōjamastīmāṁ, kē havē tamē kr̥pā karō

prabhu mārāmāṁ rahēlā ālasanuṁ tamē apaharaṇa karō