View Hymn (Bhajan)

Sr No. 105 | Date: 06-Sep-19921992-09-06પ્રભુ, થઈ ગયા જે તારા ભક્તો, બધા હતા એ તો મહાન રેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=prabhu-thai-gaya-je-tara-bhakto-badha-hata-e-to-mahana-reપ્રભુ, થઈ ગયા જે તારા ભક્તો, બધા હતા એ તો મહાન રે

હસતાં-હસતાં સહી ગયા બધા એ તો દુઃખો, ન કરી કોઈને જાણ રે

દેહભાન ભૂલી, થઈ ગયા એ તો તારામાં એકતાર રે

વિસારી પોતાની સઘળી જંજાળ રે

લીધો ભરોસો એમણે તો તારા નામનો, પ્રભુ

પી ગયા એ તો ઝેર પણ અમૃત સમજીને

તોય અહંકારનું નામ નહીં પાડતાં રે

વચનો તો ઝીલ્યા એમના, છતાં પણ હુંપણાની લાલસા નહીં રે

પ્રભુ, થઈ ગયા જે તારા ભક્તો, બધા હતા એ તો મહાન રે
Prabhu, thai gaya je tara bhakto, badha hata e to mahana re

View Original
Increase Font Decrease Font

 
પ્રભુ, થઈ ગયા જે તારા ભક્તો, બધા હતા એ તો મહાન રે

હસતાં-હસતાં સહી ગયા બધા એ તો દુઃખો, ન કરી કોઈને જાણ રે

દેહભાન ભૂલી, થઈ ગયા એ તો તારામાં એકતાર રે

વિસારી પોતાની સઘળી જંજાળ રે

લીધો ભરોસો એમણે તો તારા નામનો, પ્રભુ

પી ગયા એ તો ઝેર પણ અમૃત સમજીને

તોય અહંકારનું નામ નહીં પાડતાં રે

વચનો તો ઝીલ્યા એમના, છતાં પણ હુંપણાની લાલસા નહીં રે



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


prabhu, thaī gayā jē tārā bhaktō, badhā hatā ē tō mahāna rē

hasatāṁ-hasatāṁ sahī gayā badhā ē tō duḥkhō, na karī kōīnē jāṇa rē

dēhabhāna bhūlī, thaī gayā ē tō tārāmāṁ ēkatāra rē

visārī pōtānī saghalī jaṁjāla rē

līdhō bharōsō ēmaṇē tō tārā nāmanō, prabhu

pī gayā ē tō jhēra paṇa amr̥ta samajīnē

tōya ahaṁkāranuṁ nāma nahīṁ pāḍatāṁ rē

vacanō tō jhīlyā ēmanā, chatāṁ paṇa huṁpaṇānī lālasā nahīṁ rē
Explanation in English Increase Font Decrease Font

Oh Lord! Those who became your devotees, they were all truly great!

Smilingly, they endured all miseries, without letting anyone know.

Forgetting their physical awareness, they became one with you,

Forsaking all of their worldly entanglements.

They placed their absolute faith only in your name, oh Lord!

They drank even poison, treating it as nectar,

Yet, let no trace of arrogance touch their names.

They obeyed your divine words, yet harbored no desire for ego or self-importance!