View Hymn (Bhajan)

Sr No. 151 | Date: 23-Jan-19931993-01-23પ્રભુ, છે તું તો સામર્થ્યવાળો અને સત્તાવાળો, હું પણ તો છું તારો બાળhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=prabhu-chhe-tum-to-samarthya-sattavalo-hum-pana-to-chhum-taro-balaપ્રભુ, છે તું તો સામર્થ્યવાળો અને સત્તાવાળો, હું પણ તો છું તારો બાળ

ભલે કરું હજાર ભૂલો તારી આગળ, પણ શક્તિ એટલી આપજે, કે સ્વીકારી શકું એને તારી આગળ

છે તું તો કરુણાનો સાગર, પણ તારી એક બુંદ તું મને આપી દેજે

જીવનને તું મારા કરુણામય બનાવી દેજે

હીનતા મારી મિટાવી, મને તો તું તારા જેવો મહાન બનાવી દેજે

છે દૂરી તન-મનની, એને તો તું મિટાવી દેજે

પ્રભુ, છે તું તો સામર્થ્યવાળો અને સત્તાવાળો, હું પણ તો છું તારો બાળ
Prabhu, chhe tum to samarthyavalo ane sattavalo, hum pana to chhum taro bala

View Original
Increase Font Decrease Font

 
પ્રભુ, છે તું તો સામર્થ્યવાળો અને સત્તાવાળો, હું પણ તો છું તારો બાળ

ભલે કરું હજાર ભૂલો તારી આગળ, પણ શક્તિ એટલી આપજે, કે સ્વીકારી શકું એને તારી આગળ

છે તું તો કરુણાનો સાગર, પણ તારી એક બુંદ તું મને આપી દેજે

જીવનને તું મારા કરુણામય બનાવી દેજે

હીનતા મારી મિટાવી, મને તો તું તારા જેવો મહાન બનાવી દેજે

છે દૂરી તન-મનની, એને તો તું મિટાવી દેજે



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


prabhu, chē tuṁ tō sāmarthyavālō anē sattāvālō, huṁ paṇa tō chuṁ tārō bāla

bhalē karuṁ hajāra bhūlō tārī āgala, paṇa śakti ēṭalī āpajē, kē svīkārī śakuṁ ēnē tārī āgala

chē tuṁ tō karuṇānō sāgara, paṇa tārī ēka buṁda tuṁ manē āpī dējē

jīvananē tuṁ mārā karuṇāmaya banāvī dējē

hīnatā mārī miṭāvī, manē tō tuṁ tārā jēvō mahāna banāvī dējē

chē dūrī tana-mananī, ēnē tō tuṁ miṭāvī dējē
Explanation in English Increase Font Decrease Font

O Lord, you are almighty and all-powerful, and I too am your child,

Even if I make a thousand mistakes before you, grant me enough strength to accept them before you.

You are an ocean of compassion, just give me a single drop of it,

Please make my life full of compassion.

Erase my inferiority, and make me as great as you are,

There is a distance of body and mind, please erase it.