View Hymn (Bhajan)
Hymn No. 122 | Date: 22-Sep-19921992-09-221992-09-22પ્રભુ ક્યારે તારી આગળ હું ખોટી માંગણીઓ કરતી રહી છુંSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=prabhu-kyare-tari-agala-hum-khoti-manganio-karati-rahi-chhumપ્રભુ ક્યારે તારી આગળ હું ખોટી માંગણીઓ કરતી રહી છું,
ખબર ત્યારે તો એની મને પડતી નથી,
પણ પાછળથી એની જાણ તો થાય છે,
તણાઈ લોભલાલચમાં હું ન માંગવાનું માંગતીજાઉં છું રે,
પ્રભુ નથી સમજશક્તિ મારી તો એમાં,પ્રભુ તું સમજણ મને આપજે,
અટકાવજે મારા લોભલાલચને, સંતોષના સમુદ્રમાં મને નવડાવજે
પ્રભુ ક્યારે તારી આગળ હું ખોટી માંગણીઓ કરતી રહી છું