View Hymn (Bhajan)

Sr No. 18 | Date: August 19921992-08-01પ્રભુ, લઈ લેજે વહેલી તકે મારામાં રહેલા અહંનેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=prabhu-lai-leje-vaheli-take-maramam-rahela-ahanneપ્રભુ, લઈ લેજે વહેલી તકે મારામાં રહેલા અહંને

ને તોડી નાખજે મારા ઘમંડને

માંગી લેજે મારા કષાયોને

આપી દઈશ બધા કષાયો મારા તમને

મુક્ત થઈને રહેવું છે મારે તો તમારી પાસે

પછી મુક્તિ મેળવી, મુક્ત થવું છે પ્રભુ

છું હું તમારો, ભલે કેટલો પણ ક્રૂર

પણ પ્રભુ, હું તો તમારો જ છું

સ્વીકારવી પડશે તો તમારે પ્રભુ

તારવી પડશે મને, તમારે રે પ્રભુ

પ્રભુ, લઈ લેજે વહેલી તકે મારામાં રહેલા અહંને
Prabhu, lai leje vaheli take marama rahela ahumne

View Original
Increase Font Decrease Font

 
પ્રભુ, લઈ લેજે વહેલી તકે મારામાં રહેલા અહંને

ને તોડી નાખજે મારા ઘમંડને

માંગી લેજે મારા કષાયોને

આપી દઈશ બધા કષાયો મારા તમને

મુક્ત થઈને રહેવું છે મારે તો તમારી પાસે

પછી મુક્તિ મેળવી, મુક્ત થવું છે પ્રભુ

છું હું તમારો, ભલે કેટલો પણ ક્રૂર

પણ પ્રભુ, હું તો તમારો જ છું

સ્વીકારવી પડશે તો તમારે પ્રભુ

તારવી પડશે મને, તમારે રે પ્રભુ



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


prabhu, laī lējē vahēlī takē mārāmāṁ rahēlā ahaṁnē

nē tōḍī nākhajē mārā ghamaṁḍanē

māṁgī lējē mārā kaṣāyōnē

āpī daīśa badhā kaṣāyō mārā tamanē

mukta thaīnē rahēvuṁ chē mārē tō tamārī pāsē

pachī mukti mēlavī, mukta thavuṁ chē prabhu

chuṁ huṁ tamārō, bhalē kēṭalō paṇa krūra

paṇa prabhu, huṁ tō tamārō ja chuṁ

svīkāravī paḍaśē tō tamārē prabhu

tāravī paḍaśē manē, tamārē rē prabhu
Explanation in English Increase Font Decrease Font

O God, take away the ego within me as early as possible,

And shatter my pride.

Ask for all my internal impurities,

I will surrender all my impurities to you.

I want to be free and stay close to you,

And then, attaining liberation, I wish to be unattached, Oh God.

I am yours, no matter how cruel I may be,

But God, I belong only to you.

You will absolutely have to accept me, O God,

You will have to take me across, O God.