View Hymn (Bhajan)

Hymn No. 16 | Date: 21-Aug-19921992-08-21પ્રીત વગર છે પ્રેમ અધૂરો, પ્રેમ છે પ્રીતની ધારhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=prita-vagara-chhe-prema-adhuro-prema-chhe-pritani-dharaપ્રીત વગર છે પ્રેમ અધૂરો, પ્રેમ છે પ્રીતની ધાર

ભાવ વિના છે ભક્તિ અધૂરી, ભક્તિ છે ભાવનું દ્વાર

માન વિના છે અપમાન અધૂરું, અપમાનમાં માન સમાય

હૃદય વિના છે કરૂણા અધૂરી, કરૂણાનું છે હૃદયમાં સ્થાન

પ્રભુ તારા વિના છું હું નિરાધાર, પ્રભુ તું ને તું જ છે મારો આધાર

પ્રીત વગર છે પ્રેમ અધૂરો, પ્રેમ છે પ્રીતની ધાર

View Original
Increase Font Decrease Font

પ્રીત વગર છે પ્રેમ અધૂરો, પ્રેમ છે પ્રીતની ધાર

ભાવ વિના છે ભક્તિ અધૂરી, ભક્તિ છે ભાવનું દ્વાર

માન વિના છે અપમાન અધૂરું, અપમાનમાં માન સમાય

હૃદય વિના છે કરૂણા અધૂરી, કરૂણાનું છે હૃદયમાં સ્થાન

પ્રભુ તારા વિના છું હું નિરાધાર, પ્રભુ તું ને તું જ છે મારો આધાર

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

prīta vagara chē prēma adhūrō, prēma chē prītanī dhāra

bhāva vinā chē bhakti adhūrī, bhakti chē bhāvanuṁ dvāra

māna vinā chē apamāna adhūruṁ, apamānamāṁ māna samāya

hr̥daya vinā chē karūṇā adhūrī, karūṇānuṁ chē hr̥dayamāṁ sthāna

prabhu tārā vinā chuṁ huṁ nirādhāra, prabhu tuṁ nē tuṁ ja chē mārō ādhāra
Explanation in English Increase Font Decrease Font

Without affection, love is incomplete; love is the flow of affection.

Without devotion, worship is incomplete; worship is the door of devotion.

Without respect, disrespect is incomplete; in disrespect is hidden the respect.

Without a heart, compassion is incomplete; compassion has a place in the heart.

Oh God, without you I am without support, God you are my only support.