View Hymn (Bhajan)

Hymn No. 3060 | Date: 12-Dec-19981998-12-12પ્રભુ તને આવું ક્યાંથી સૂઝ્યું (2)https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=prabhu-tane-avum-kyanthi-sujyumપ્રભુ તને આવું ક્યાંથી સૂઝ્યું (2)

દિલ તો મારું ઉજ્જળ બન્યું, વૈરાગ્યનું ઝરણું જ્યાં ખૂટયું, પ્રભુ …

જગાવીને સ્વાર્થ મારા દિલને, તે કેમ લૂંટયું, પ્રભુ તને આવું …

મળ્યું ના કારણ મને, કારણને તો જીવનમાં મેં ખૂબ ગોત્યું

રમત રમતો ને રમતો રહ્યો તું તારી, એકવાર ના તે મને પૂછયું

લાલચ જગાવીને મનમાં મારા, ચેનને લૂંટયું, પ્રભુ તને આવું …

ગણું એને કોઈ ભૂલ મારી, કે પછી ભાગ્ય મારું મારાથી રૂઠયું

ના પડી ખબર આખર મને, કે સદભાવના ઝરણાને તે કેમ લૂંટયું

મનમાં મારા ના જાણે કેમ, સદભાવનાનો પ્રવાહ ખૂટ્યો

નથી ખબર મને કહી દે પ્રભુ તું, કે તને આવું ક્યાંથી સૂઝ્યું

પ્રભુ તને આવું ક્યાંથી સૂઝ્યું (2)

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

prabhu tanē āvuṁ kyāṁthī sūjhyuṁ (2)

dila tō māruṁ ujjala banyuṁ, vairāgyanuṁ jharaṇuṁ jyāṁ khūṭayuṁ, prabhu …

jagāvīnē svārtha mārā dilanē, tē kēma lūṁṭayuṁ, prabhu tanē āvuṁ …

malyuṁ nā kāraṇa manē, kāraṇanē tō jīvanamāṁ mēṁ khūba gōtyuṁ

ramata ramatō nē ramatō rahyō tuṁ tārī, ēkavāra nā tē manē pūchayuṁ

lālaca jagāvīnē manamāṁ mārā, cēnanē lūṁṭayuṁ, prabhu tanē āvuṁ …

gaṇuṁ ēnē kōī bhūla mārī, kē pachī bhāgya māruṁ mārāthī rūṭhayuṁ

nā paḍī khabara ākhara manē, kē sadabhāvanā jharaṇānē tē kēma lūṁṭayuṁ

manamāṁ mārā nā jāṇē kēma, sadabhāvanānō pravāha khūṭyō

nathī khabara manē kahī dē prabhu tuṁ, kē tanē āvuṁ kyāṁthī sūjhyuṁ