En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 4793 | Date: 24-Feb-2019
2019-02-24
2019-02-24
પ્રભુ તું આ જગતનો માલિક છે, તોય તારી પરવા કોણે કરી
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=prabhu-tum-a-jagatano-malika-chhe-toya-tari-parava-kone-kari
પ્રભુ તું આ જગતનો માલિક છે, તોય તારી પરવા કોણે કરી
પ્રભુ તું જ આદિ ને અંત છે, તોય ઓળખાણ કોણે કરી
પ્રભુ તું જ મંઝિલે મુકામ છે, તોય મુલાકાત કોણે કરી
પ્રભુ તું જ જગતનો નાથ છે, તોય પ્રેમથી ભેટ કોણે ધરી
પ્રભુ તું જ રાખતો આવ્યો સતત ખ્યાલ છે, તોય વફા કોણે કરી
પ્રભુ તું જ કરે ને બધું થાય, વાત આ ચિત્તે કોણે ધરી
પ્રભુ તું જ અખંડ શાંતિનો દેનાર છે, શરણાગતિ કોણે સ્વીકારી
પ્રભુ તું જ પ્રાણનો મહાપ્રાણ છે, વાત આ કોણે સ્વીકારી
પ્રભુ તું જ સર્વેસર્વા છે તોય પ્રીત સંગ તારી કોણે કરી
પ્રભુ તું જ આ જીવનો અંતિમ પડાવ છે, આ સમજણને કોણે સમજી
પ્રભુ તું આ જગતનો માલિક છે, તોય તારી પરવા કોણે કરી
Prabhu tum a jagatano malika chhe, toya tari parava kone kari
View Original
પ્રભુ તું આ જગતનો માલિક છે, તોય તારી પરવા કોણે કરી
પ્રભુ તું જ આદિ ને અંત છે, તોય ઓળખાણ કોણે કરી
પ્રભુ તું જ મંઝિલે મુકામ છે, તોય મુલાકાત કોણે કરી
પ્રભુ તું જ જગતનો નાથ છે, તોય પ્રેમથી ભેટ કોણે ધરી
પ્રભુ તું જ રાખતો આવ્યો સતત ખ્યાલ છે, તોય વફા કોણે કરી
પ્રભુ તું જ કરે ને બધું થાય, વાત આ ચિત્તે કોણે ધરી
પ્રભુ તું જ અખંડ શાંતિનો દેનાર છે, શરણાગતિ કોણે સ્વીકારી
પ્રભુ તું જ પ્રાણનો મહાપ્રાણ છે, વાત આ કોણે સ્વીકારી
પ્રભુ તું જ સર્વેસર્વા છે તોય પ્રીત સંગ તારી કોણે કરી
પ્રભુ તું જ આ જીવનો અંતિમ પડાવ છે, આ સમજણને કોણે સમજી
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
prabhu tuṁ ā jagatanō mālika chē, tōya tārī paravā kōṇē karī
prabhu tuṁ ja ādi nē aṁta chē, tōya ōlakhāṇa kōṇē karī
prabhu tuṁ ja maṁjhilē mukāma chē, tōya mulākāta kōṇē karī
prabhu tuṁ ja jagatanō nātha chē, tōya prēmathī bhēṭa kōṇē dharī
prabhu tuṁ ja rākhatō āvyō satata khyāla chē, tōya vaphā kōṇē karī
prabhu tuṁ ja karē nē badhuṁ thāya, vāta ā cittē kōṇē dharī
prabhu tuṁ ja akhaṁḍa śāṁtinō dēnāra chē, śaraṇāgati kōṇē svīkārī
prabhu tuṁ ja prāṇanō mahāprāṇa chē, vāta ā kōṇē svīkārī
prabhu tuṁ ja sarvēsarvā chē tōya prīta saṁga tārī kōṇē karī
prabhu tuṁ ja ā jīvanō aṁtima paḍāva chē, ā samajaṇanē kōṇē samajī
Previous Bhajan
પ્યાર કરવાવાળો તો પ્યાર કરતો જાય છે
Next Bhajan
વિકારો ને વિચારોમાં જ્યાં જીવ રમે છે, ત્યાં જીવનની મહત્ત્વતા ના સમજે છે
Previous Gujarati Bhajan
પ્યાર કરવાવાળો તો પ્યાર કરતો જાય છે
Next Gujarati Bhajan
વિકારો ને વિચારોમાં જ્યાં જીવ રમે છે, ત્યાં જીવનની મહત્ત્વતા ના સમજે છે
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up