En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 4794 | Date: 24-Feb-2019
2019-02-24
2019-02-24
વિકારો ને વિચારોમાં જ્યાં જીવ રમે છે, ત્યાં જીવનની મહત્ત્વતા ના સમજે છે
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=vikaro-ne-vicharomam-jyam-jiva-rame-chhe-tyam-jivanani-mahattvata-na-samaje
વિકારો ને વિચારોમાં જ્યાં જીવ રમે છે, ત્યાં જીવનની મહત્ત્વતા ના સમજે છે
અહંકારવશ જ્યાં જીવન જીવે છે, ત્યાં અસ્તિત્વ પ્રભુનું ક્યાં સ્વીકારે છે
અવગુણોના આડંબરમાં રાચતો જીવ, સદ્ગુણોની સરળતા ના સમજે છે
સ્વાર્થના રંગે રંગાયેલા જીવ પર, નિ:સ્વાર્થતાના રંગ તો ના ચડે છે
પોતાની સમજને જ સમજે સાચી, ત્યાં સાચી સમજને ના એ સ્વીકારે છે
માયામાં મસ્ત થનારો જીવ, પ્રભુને ક્યાં પોકારે છે
સુખનાં સમણાંમાં ખોવાયેલો, સંગીતને ક્યાં પહેચાને છે
આવે લેવામાં જ મઝા જેને જીવનમાં, ક્યાં કોને કાંઈ દઈ શકે છે
લોખંડ પર સોનાનું પાણી ચડાવવાથી, લોખંડ ક્યાં સોનું બને છે
વિકારો ને વિચારોમાં જ્યાં જીવ રમે છે, ત્યાં જીવનની મહત્ત્વતા ના સમજે છે
Vikaro ne vicharomam jyam jiva rame chhe, tyam jivanani mahattvata na samaje chhe
View Original
વિકારો ને વિચારોમાં જ્યાં જીવ રમે છે, ત્યાં જીવનની મહત્ત્વતા ના સમજે છે
અહંકારવશ જ્યાં જીવન જીવે છે, ત્યાં અસ્તિત્વ પ્રભુનું ક્યાં સ્વીકારે છે
અવગુણોના આડંબરમાં રાચતો જીવ, સદ્ગુણોની સરળતા ના સમજે છે
સ્વાર્થના રંગે રંગાયેલા જીવ પર, નિ:સ્વાર્થતાના રંગ તો ના ચડે છે
પોતાની સમજને જ સમજે સાચી, ત્યાં સાચી સમજને ના એ સ્વીકારે છે
માયામાં મસ્ત થનારો જીવ, પ્રભુને ક્યાં પોકારે છે
સુખનાં સમણાંમાં ખોવાયેલો, સંગીતને ક્યાં પહેચાને છે
આવે લેવામાં જ મઝા જેને જીવનમાં, ક્યાં કોને કાંઈ દઈ શકે છે
લોખંડ પર સોનાનું પાણી ચડાવવાથી, લોખંડ ક્યાં સોનું બને છે
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
vikārō nē vicārōmāṁ jyāṁ jīva ramē chē, tyāṁ jīvananī mahattvatā nā samajē chē
ahaṁkāravaśa jyāṁ jīvana jīvē chē, tyāṁ astitva prabhunuṁ kyāṁ svīkārē chē
avaguṇōnā āḍaṁbaramāṁ rācatō jīva, sadguṇōnī saralatā nā samajē chē
svārthanā raṁgē raṁgāyēlā jīva para, ni:svārthatānā raṁga tō nā caḍē chē
pōtānī samajanē ja samajē sācī, tyāṁ sācī samajanē nā ē svīkārē chē
māyāmāṁ masta thanārō jīva, prabhunē kyāṁ pōkārē chē
sukhanāṁ samaṇāṁmāṁ khōvāyēlō, saṁgītanē kyāṁ pahēcānē chē
āvē lēvāmāṁ ja majhā jēnē jīvanamāṁ, kyāṁ kōnē kāṁī daī śakē chē
lōkhaṁḍa para sōnānuṁ pāṇī caḍāvavāthī, lōkhaṁḍa kyāṁ sōnuṁ banē chē
Previous Bhajan
પ્રભુ તું આ જગતનો માલિક છે, તોય તારી પરવા કોણે કરી
Next Bhajan
પ્રભુ કરે બધું થાય, બાકી સૂકા પત્તાને હવાની અસર ના થાય
Previous Gujarati Bhajan
પ્રભુ તું આ જગતનો માલિક છે, તોય તારી પરવા કોણે કરી
Next Gujarati Bhajan
પ્રભુ કરે બધું થાય, બાકી સૂકા પત્તાને હવાની અસર ના થાય
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up