View Hymn (Bhajan)

Sr No. 1430 | Date: 21-Dec-19951995-12-21પ્રયત્ન કર, તું પ્રયત્ન કર, તું પ્રયત્ન કરhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=prayatna-kara-tum-prayatna-kara-tum-prayatna-karaપ્રયત્ન કર, તું પ્રયત્ન કર, તું પ્રયત્ન કર

બદલશે જીવનમાં જરૂર તારું મુકદ્દર, બદલવા મુકદ્દરને તારા, તું પ્રયત્ન કર

છોડી બધી આશા-નિરાશા, તું હરઘડીનો સામનો કર, તું પ્રયત્ન કર

હિંમતથી વધ આગળ જીવનમાં, ના તું કોઈનાથી ડર, તું પ્રયત્ન કર

નથી જે પાસે તારી, હાંસિલ કરવા એને, તું પ્રયત્ન કર

ના રાખ ભરોસો નસીબ પર ભારી, વિશ્વાસથી, તું તારા પ્રયત્ન કર

બદલાશે બાજી જીવનની સારી, એને બદલવા તું પ્રયત્ન કર

તનમય બનીને, કાર્ય પૂરું કરવાની શરૂઆત તું કર

ના રહે જેમાં કોઈ કમી, એવા ખોટ વગરના તું પ્રયત્ન કર

ધારીશ તે પામીશ જીવનમાં, એ પામવા માટે, તું પ્રખર પુરુષાર્થ કર, તું પ્રયત્ન કર

પ્રયત્ન કર, તું પ્રયત્ન કર, તું પ્રયત્ન કર
Prayatna kara, tum prayatna kara, tum prayatna kara

View Original
Increase Font Decrease Font

પ્રયત્ન કર, તું પ્રયત્ન કર, તું પ્રયત્ન કર

બદલશે જીવનમાં જરૂર તારું મુકદ્દર, બદલવા મુકદ્દરને તારા, તું પ્રયત્ન કર

છોડી બધી આશા-નિરાશા, તું હરઘડીનો સામનો કર, તું પ્રયત્ન કર

હિંમતથી વધ આગળ જીવનમાં, ના તું કોઈનાથી ડર, તું પ્રયત્ન કર

નથી જે પાસે તારી, હાંસિલ કરવા એને, તું પ્રયત્ન કર

ના રાખ ભરોસો નસીબ પર ભારી, વિશ્વાસથી, તું તારા પ્રયત્ન કર

બદલાશે બાજી જીવનની સારી, એને બદલવા તું પ્રયત્ન કર

તનમય બનીને, કાર્ય પૂરું કરવાની શરૂઆત તું કર

ના રહે જેમાં કોઈ કમી, એવા ખોટ વગરના તું પ્રયત્ન કર

ધારીશ તે પામીશ જીવનમાં, એ પામવા માટે, તું પ્રખર પુરુષાર્થ કર, તું પ્રયત્ન કર

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

prayatna kara, tuṁ prayatna kara, tuṁ prayatna kara

badalaśē jīvanamāṁ jarūra tāruṁ mukaddara, badalavā mukaddaranē tārā, tuṁ prayatna kara

chōḍī badhī āśā-nirāśā, tuṁ haraghaḍīnō sāmanō kara, tuṁ prayatna kara

hiṁmatathī vadha āgala jīvanamāṁ, nā tuṁ kōīnāthī ḍara, tuṁ prayatna kara

nathī jē pāsē tārī, hāṁsila karavā ēnē, tuṁ prayatna kara

nā rākha bharōsō nasība para bhārī, viśvāsathī, tuṁ tārā prayatna kara

badalāśē bājī jīvananī sārī, ēnē badalavā tuṁ prayatna kara

tanamaya banīnē, kārya pūruṁ karavānī śarūāta tuṁ kara

nā rahē jēmāṁ kōī kamī, ēvā khōṭa vagaranā tuṁ prayatna kara

dhārīśa tē pāmīśa jīvanamāṁ, ē pāmavā māṭē, tuṁ prakhara puruṣārtha kara, tuṁ prayatna kara