View Hymn (Bhajan)

Hymn No. 3347 | Date: 29-Mar-19991999-03-29પ્રેમના કારણે હૈયાના સંસાર બદલાય છે.https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=premana-karane-haiyana-sansara-badalaya-chheપ્રેમના કારણે હૈયાના સંસાર બદલાય છે.

ભાવોમાં પલટા આવે, કે પ્રેમના કારણે હૈયાના …

ક્યારેક ભરતી તો ક્યારેક ઓટ, ના પૂછો ક્યારેક શું થાય છે.

અનુભવે અનુભવે બધું સમજાય છે, પ્રેમના કારણે

ક્યારેક જાગે હૈયે ઈર્ષા તો, ક્યારેક સંકૂચિતતા સતાવી જાય છે.

ક્યારેક મર્યાદાનો આવે ખ્યાલ, તો ક્યારેક નાદાની જાય છે.

પણ જાગે પ્યાર હૈયામાં જ્યાં, ત્યાં આવું બધું પહેલા થાય છે.

ધીરે ધીરે ભાવો, વિશાળતા આવતી જાય છે.

ખુદની હાલત તો સમજાય છે, અન્યનો ખ્યાલ પણ આવી જાય છે.

વિશાળતા ને વ્યાપક્તા ધીરે ધીરે આવતી જાય છે.

પ્રેમના કારણે હૈયાના સંસાર બદલાય છે.

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

prēmanā kāraṇē haiyānā saṁsāra badalāya chē.

bhāvōmāṁ palaṭā āvē, kē prēmanā kāraṇē haiyānā …

kyārēka bharatī tō kyārēka ōṭa, nā pūchō kyārēka śuṁ thāya chē.

anubhavē anubhavē badhuṁ samajāya chē, prēmanā kāraṇē

kyārēka jāgē haiyē īrṣā tō, kyārēka saṁkūcitatā satāvī jāya chē.

kyārēka maryādānō āvē khyāla, tō kyārēka nādānī jāya chē.

paṇa jāgē pyāra haiyāmāṁ jyāṁ, tyāṁ āvuṁ badhuṁ pahēlā thāya chē.

dhīrē dhīrē bhāvō, viśālatā āvatī jāya chē.

khudanī hālata tō samajāya chē, anyanō khyāla paṇa āvī jāya chē.

viśālatā nē vyāpaktā dhīrē dhīrē āvatī jāya chē.