View Hymn (Bhajan)

Sr No. 4564 | Date: 18-Sep-20162016-09-18તારી દયાનાં દાન માગું છું, તારી દયાનાં દાન માગું છુંhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=tari-dayanam-dana-magum-chhum-tari-dayanam-dana-magum-chhumતારી દયાનાં દાન માગું છું, તારી દયાનાં દાન માગું છું

તારામાં સાચી સ્થિરતા માગું છું, તારા વિશ્વાસના શ્વાસ ચાહું છું

કરે છે ને સાંભળે છે તું બધું, પૂર્ણ સમર્પણ હું ચાહું છું

પ્રભુ તારી કૃપાના ધોધ વહી રહ્યા છે, તારો અહેસાસ નિત્ય ચાહું છું

સમજ્યું ઘણું ઘણું, જાણ્યું ઘણું, અંતરની અનુભૂતિ હું ચાહું છું

દિવ્યતાના પ્રદાન કરનારા મારા સતગુરુ, નિત્ય શરણું તારું ચાહું છું

વહેશે પ્રવાહ જીવનમાં નિત્ય નિરંતર, તારા પ્રવાહમાં વહેવા માગું છું

ના ફરિયાદ, ના યાદ, તારું સ્મરણ હું નિત્ય નિરંતર ચાહું છું

રુખી-સુખી જ્ઞાનની એ ધારા પર, તારા પ્રેમની ભીનાશ હું માગું છું

હે કૃપાળુ દેવ મારા, પૂર્ણ વિશ્વાસ ને પૂર્ણ સ્મરણ હું ચાહું છું

તારી દયાનાં દાન માગું છું, તારી દયાનાં દાન માગું છું
Tari dayanam dana magum chhum, tari dayanam dana magum chhum

View Original
Increase Font Decrease Font

તારી દયાનાં દાન માગું છું, તારી દયાનાં દાન માગું છું

તારામાં સાચી સ્થિરતા માગું છું, તારા વિશ્વાસના શ્વાસ ચાહું છું

કરે છે ને સાંભળે છે તું બધું, પૂર્ણ સમર્પણ હું ચાહું છું

પ્રભુ તારી કૃપાના ધોધ વહી રહ્યા છે, તારો અહેસાસ નિત્ય ચાહું છું

સમજ્યું ઘણું ઘણું, જાણ્યું ઘણું, અંતરની અનુભૂતિ હું ચાહું છું

દિવ્યતાના પ્રદાન કરનારા મારા સતગુરુ, નિત્ય શરણું તારું ચાહું છું

વહેશે પ્રવાહ જીવનમાં નિત્ય નિરંતર, તારા પ્રવાહમાં વહેવા માગું છું

ના ફરિયાદ, ના યાદ, તારું સ્મરણ હું નિત્ય નિરંતર ચાહું છું

રુખી-સુખી જ્ઞાનની એ ધારા પર, તારા પ્રેમની ભીનાશ હું માગું છું

હે કૃપાળુ દેવ મારા, પૂર્ણ વિશ્વાસ ને પૂર્ણ સ્મરણ હું ચાહું છું

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

tārī dayānāṁ dāna māguṁ chuṁ, tārī dayānāṁ dāna māguṁ chuṁ

tārāmāṁ sācī sthiratā māguṁ chuṁ, tārā viśvāsanā śvāsa cāhuṁ chuṁ

karē chē nē sāṁbhalē chē tuṁ badhuṁ, pūrṇa samarpaṇa huṁ cāhuṁ chuṁ

prabhu tārī kr̥pānā dhōdha vahī rahyā chē, tārō ahēsāsa nitya cāhuṁ chuṁ

samajyuṁ ghaṇuṁ ghaṇuṁ, jāṇyuṁ ghaṇuṁ, aṁtaranī anubhūti huṁ cāhuṁ chuṁ

divyatānā pradāna karanārā mārā sataguru, nitya śaraṇuṁ tāruṁ cāhuṁ chuṁ

vahēśē pravāha jīvanamāṁ nitya niraṁtara, tārā pravāhamāṁ vahēvā māguṁ chuṁ

nā phariyāda, nā yāda, tāruṁ smaraṇa huṁ nitya niraṁtara cāhuṁ chuṁ

rukhī-sukhī jñānanī ē dhārā para, tārā prēmanī bhīnāśa huṁ māguṁ chuṁ

hē kr̥pālu dēva mārā, pūrṇa viśvāsa nē pūrṇa smaraṇa huṁ cāhuṁ chuṁ