View Hymn (Bhajan)

Sr No. 158 | Date: 14-Mar-19931993-03-14યાદે-યાદે તારી રે પ્રભુ, ફરિયાદ આવી જાય છેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=yadeyade-tari-re-prabhu-phariyada-avi-jaya-chheયાદે-યાદે તારી રે પ્રભુ, ફરિયાદ આવી જાય છે

ફરિયાદ કરવા માટે જ, તારી યાદ આવી જાય છે

હોઠેથી તો મીઠું બોલવું હોય છે

પણ હૈયાની કડવાશ, ત્યાં કામ કરી જાય છે

અસત્યના મુખેથી સત્ય તો કહેવાઈ જાય છે

સવાલોની વણઝારથી સજ્જ થયેલી હું

તને જોતાં જ, કહેવાનું બધું મારાથી ભુલાઈ જવાય છે

શાંતિથી કહેવું હોય છે, પણ ધમપછાડા ત્યાં તો થઈ જાય છે

થવું હોય છે ખાલી, પણ ખાલી થવાના ભ્રમમાં, હૈયું ભરેલું રહી જાય છે

છે બધી ખબર, છતાં અહંમાં બેખબર તો રહી જાઉં છું

યાદે-યાદે તારી રે પ્રભુ, ફરિયાદ આવી જાય છે
Yade-yade tari re prabhu, phariyada avi jaya chhe

View Original
Increase Font Decrease Font

 
યાદે-યાદે તારી રે પ્રભુ, ફરિયાદ આવી જાય છે

ફરિયાદ કરવા માટે જ, તારી યાદ આવી જાય છે

હોઠેથી તો મીઠું બોલવું હોય છે

પણ હૈયાની કડવાશ, ત્યાં કામ કરી જાય છે

અસત્યના મુખેથી સત્ય તો કહેવાઈ જાય છે

સવાલોની વણઝારથી સજ્જ થયેલી હું

તને જોતાં જ, કહેવાનું બધું મારાથી ભુલાઈ જવાય છે

શાંતિથી કહેવું હોય છે, પણ ધમપછાડા ત્યાં તો થઈ જાય છે

થવું હોય છે ખાલી, પણ ખાલી થવાના ભ્રમમાં, હૈયું ભરેલું રહી જાય છે

છે બધી ખબર, છતાં અહંમાં બેખબર તો રહી જાઉં છું



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


yādē-yādē tārī rē prabhu, phariyāda āvī jāya chē

phariyāda karavā māṭē ja, tārī yāda āvī jāya chē

hōṭhēthī tō mīṭhuṁ bōlavuṁ hōya chē

paṇa haiyānī kaḍavāśa, tyāṁ kāma karī jāya chē

asatyanā mukhēthī satya tō kahēvāī jāya chē

savālōnī vaṇajhārathī sajja thayēlī huṁ

tanē jōtāṁ ja, kahēvānuṁ badhuṁ mārāthī bhulāī javāya chē

śāṁtithī kahēvuṁ hōya chē, paṇa dhamapachāḍā tyāṁ tō thaī jāya chē

thavuṁ hōya chē khālī, paṇa khālī thavānā bhramamāṁ, haiyuṁ bharēluṁ rahī jāya chē

chē badhī khabara, chatāṁ ahaṁmāṁ bēkhabara tō rahī jāuṁ chuṁ
Explanation in English Increase Font Decrease Font

With every single memory of Yours, O Lord, a complaint arises.

Yet, it is only to complain that I remember You in the first place.

From my lips, I truly desire to speak sweetly,

But the bitterness of my heart ends up doing its work anyway.

Even from the mouth of untruth, the truth somehow slips out.

Equipped with a never-ending caravan of questions; the moment I see You, I forget everything I wanted to say.

I want to speak with peace and calmness, but instead, I end up throwing tantrums and throwing a fit.

I deeply desire to empty myself out, but in the illusion of emptying, my heart remains completely full.

I know everything, yet in my ego, I still remain completely oblivious.