View Hymn (Bhajan)

Sr No. 26 | Date: August 19921992-08-01રે મન, વાળ્યું નવ વળે રેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=re-mana-valyum-nava-vale-reરે મન, વાળ્યું નવ વળે રે

મન, તું બાંધ્યું ન બંધાય રે

હજારો પ્રયત્ન મારા, પણ સફળ એકય ન થાય રે

હારેલું, એ બધું કરવા તૈયાર થાય રે

છોડી સૌંદર્યનો સમુદ્ર, બુંદમાં ફસાવા જાય રે

વિશાળતાને મેળવવાને બદલે, અલ્પતા પર લક્ષ રાખે રે

સમર્થને છોડી, એ અસમર્થ થવા જાય રે

રે મન, વાળ્યું નવ વળે રે
Re man, valyu nav vale re

View Original
Increase Font Decrease Font

 
રે મન, વાળ્યું નવ વળે રે

મન, તું બાંધ્યું ન બંધાય રે

હજારો પ્રયત્ન મારા, પણ સફળ એકય ન થાય રે

હારેલું, એ બધું કરવા તૈયાર થાય રે

છોડી સૌંદર્યનો સમુદ્ર, બુંદમાં ફસાવા જાય રે

વિશાળતાને મેળવવાને બદલે, અલ્પતા પર લક્ષ રાખે રે

સમર્થને છોડી, એ અસમર્થ થવા જાય રે



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


rē mana, vālyuṁ nava valē rē

mana, tuṁ bāṁdhyuṁ na baṁdhāya rē

hajārō prayatna mārā, paṇa saphala ēkaya na thāya rē

hārēluṁ, ē badhuṁ karavā taiyāra thāya rē

chōḍī sauṁdaryanō samudra, buṁdamāṁ phasāvā jāya rē

viśālatānē mēlavavānē badalē, alpatā para lakṣa rākhē rē

samarthanē chōḍī, ē asamartha thavā jāya rē
Explanation in English Increase Font Decrease Font

Oh mind, you cannot be molded, no matter how much one tries to mold you,

Oh mind, you cannot be bound, no matter how hard one tries to bind you.

Thousands are my efforts, yet not a single one succeeds,

When defeated, it becomes ready to do absolutely anything.

Leaving behind an ocean of beauty, it goes to trap itself in a single droplet,

Instead of striving to attain vastness, it keeps its focus fixed on insignificance.

Leaving behind the All-Powerful, it goes ahead and chooses to become completely helpless.