En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 1415 | Date: 29-Nov-1995
1995-11-29
1995-11-29
પ્યાર તો પ્યારને ખેંચે છે, ના બીજું કાંઈ એ માગે છે
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=pyara-to-pyarane-khenche-chhe-na-bijum-kami-e-mange-chhe
પ્યાર તો પ્યારને ખેંચે છે, ના બીજું કાંઈ એ માગે છે
નથી માગતો કાંઈ, પ્યાર તો બસ પ્યાર માગે છે
ના દોલત કે ના કોઈ હથિયાર એ તો માગે છે
ના કોઈ હક દાવા, કે ના કોઈ કુરબાની માગે છે
ના શરત પર, કે ના કોઈ ઇશારત પર એ તો ચાલે છે
બદલાય સમય, બદલાય જગત, તોય પ્યાર ના બદલાય છે
પ્યાર તો ના કાંઈ માગે છે, એ તો નવી જિંદગાની આપે છે
પ્યાર ને પ્યાર કરે જે કોઈ જીવનમાં, એ પ્યાર પામે છે
શરૂઆતની શરૂઆતથી જે છે, આવતા અંત જીવનનું, એ તો અખંડ રહે છે
નામ છે એ તો પ્રભનું રે, જે સુખ, શાંતી ને આનંદ આપે છે
પ્યાર તો પ્યારને ખેંચે છે, ના બીજું કાંઈ એ માગે છે
Pyara to pyarane khenche chhe, na bijum kami e mage chhe
View Original
પ્યાર તો પ્યારને ખેંચે છે, ના બીજું કાંઈ એ માગે છે
નથી માગતો કાંઈ, પ્યાર તો બસ પ્યાર માગે છે
ના દોલત કે ના કોઈ હથિયાર એ તો માગે છે
ના કોઈ હક દાવા, કે ના કોઈ કુરબાની માગે છે
ના શરત પર, કે ના કોઈ ઇશારત પર એ તો ચાલે છે
બદલાય સમય, બદલાય જગત, તોય પ્યાર ના બદલાય છે
પ્યાર તો ના કાંઈ માગે છે, એ તો નવી જિંદગાની આપે છે
પ્યાર ને પ્યાર કરે જે કોઈ જીવનમાં, એ પ્યાર પામે છે
શરૂઆતની શરૂઆતથી જે છે, આવતા અંત જીવનનું, એ તો અખંડ રહે છે
નામ છે એ તો પ્રભનું રે, જે સુખ, શાંતી ને
આનંદ
આપે છે
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
pyāra tō pyāranē khēṁcē chē, nā bījuṁ kāṁī ē māgē chē
nathī māgatō kāṁī, pyāra tō basa pyāra māgē chē
nā dōlata kē nā kōī hathiyāra ē tō māgē chē
nā kōī haka dāvā, kē nā kōī kurabānī māgē chē
nā śarata para, kē nā kōī iśārata para ē tō cālē chē
badalāya samaya, badalāya jagata, tōya pyāra nā badalāya chē
pyāra tō nā kāṁī māgē chē, ē tō navī jiṁdagānī āpē chē
pyāra nē pyāra karē jē kōī jīvanamāṁ, ē pyāra pāmē chē
śarūātanī śarūātathī jē chē, āvatā aṁta jīvananuṁ, ē tō akhaṁḍa rahē chē
nāma chē ē tō prabhanuṁ rē, jē sukha, śāṁtī nē ānaṁda āpē chē
Previous Bhajan
नहीं छोड़ती, नहीं छोड़ती, यह उदासी मेरा दामन नहीं छोड़ती है
Next Bhajan
होगा, होगा, यह एक दिन तो जरूर होगा
Previous Gujarati Bhajan
તારી નજરમાં પ્રભુ, તસવીર મને મારી જોવા મળી રે જાય
Next Gujarati Bhajan
છે યાદો તો ઘણી રે, છે એક યાદ એમાં તો ખૂબ મીઠી
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up