En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 1412 | Date: 28-Nov-1995
1995-11-28
1995-11-28
તારી નજરમાં પ્રભુ, તસવીર મને મારી જોવા મળી રે જાય
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=tari-najaramam-prabhu-tasavira-mane-mari-jova-mali-re-jaya
તારી નજરમાં પ્રભુ, તસવીર મને મારી જોવા મળી રે જાય
અંત વગરની, આ જીવન સફરનો, અંત આવી રે જાય
અનજાન, મંજિલ હોવા છતાં, મને મંજિલ મળી રે જાય
મારા હરેક સવાલનો જવાબ આપોઆપ મળી રે જાય
ગૂંચવાડાભર્યા જીવનમાં, મને પથ એક સીધો મળી રે જાય
ઘાયલ, તડપતા પંખીને, આરામ ને ચેન મળી રે જાય
જન્મોના ભૂખ્યા-તરસ્યાને, ખાન-પાન મળી રે જાય
ના રહે કમી કોઈ મારા જીવનમાં, કમી મારી બધી પૂરી થઈ રે જાય
ખોજ છે વર્ષોની, એ ખોજ મારી પૂરી થઈ રે જાય
એકતાના અદ્ભુત બંધન આપણા, સફળ થઈ રે જાય
તારી નજરમાં પ્રભુ, તસવીર મને મારી જોવા મળી રે જાય
Tari najaramam prabhu, tasavira mane mari jova mali re jaya
View Original
તારી નજરમાં પ્રભુ, તસવીર મને મારી જોવા મળી રે જાય
અંત વગરની, આ જીવન સફરનો, અંત આવી રે જાય
અનજાન,
મંજિલ
હોવા છતાં, મને
મંજિલ
મળી રે જાય
મારા હરેક સવાલનો જવાબ આપોઆપ મળી રે જાય
ગૂંચવાડાભર્યા જીવનમાં, મને પથ એક સીધો મળી રે જાય
ઘાયલ, તડપતા પંખીને, આરામ ને ચેન મળી રે જાય
જન્મોના ભૂખ્યા-તરસ્યાને, ખાન-પાન મળી રે જાય
ના રહે કમી કોઈ મારા જીવનમાં, કમી મારી બધી પૂરી થઈ રે જાય
ખોજ છે વર્ષોની, એ ખોજ મારી પૂરી થઈ રે જાય
એકતાના અદ્ભુત બંધન આપણા, સફળ થઈ રે જાય
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
tārī najaramāṁ prabhu, tasavīra manē mārī jōvā malī rē jāya
aṁta vagaranī, ā jīvana sapharanō, aṁta āvī rē jāya
anajāna, maṁjila hōvā chatāṁ, manē maṁjila malī rē jāya
mārā harēka savālanō javāba āpōāpa malī rē jāya
gūṁcavāḍābharyā jīvanamāṁ, manē patha ēka sīdhō malī rē jāya
ghāyala, taḍapatā paṁkhīnē, ārāma nē cēna malī rē jāya
janmōnā bhūkhyā-tarasyānē, khāna-pāna malī rē jāya
nā rahē kamī kōī mārā jīvanamāṁ, kamī mārī badhī pūrī thaī rē jāya
khōja chē varṣōnī, ē khōja mārī pūrī thaī rē jāya
ēkatānā adbhuta baṁdhana āpaṇā, saphala thaī rē jāya
Previous Bhajan
हम ना जानते थे, कि हमारे दिल का यह हाल है
Next Bhajan
क्यों परेशान होता है (2)
Previous Gujarati Bhajan
ચાહે છે પ્રભુ તું બધાને સુખ આપવા, તોય આવું કેમ થાય છે
Next Gujarati Bhajan
પ્યાર તો પ્યારને ખેંચે છે, ના બીજું કાંઈ એ માગે છે
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up