View Hymn (Bhajan)

Sr No. 1434 | Date: 28-Dec-19951995-12-28પ્યારમાં તારા, મને પળ-પળ જીવવું છે (2)https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=pyaramam-tara-mane-pala-pala-jivavum-chhe-pyaramam-taraપ્યારમાં તારા, મને પળ-પળ જીવવું છે (2)

પળ એક પણ, તારા પ્યાર વિણ, ના મને જીવવી છે - પ્યારમાં…

શ્વાસે-શ્વાસે, તારા પ્યારમાં ડૂબવું છે - પ્યારમાં…

છે મકસદ તો આ એક જ મારો, મારો મકસદ મને પૂરો કરવો છે - પ્યારમાં…

મારા શ્વાસે-શ્વાસે ધડકે હૈયું તારું, શ્વાસ એવા લેવા છે - પ્યારમાં…

પ્યારની એ મસ્તીમાં, મસ્ત બનીને મારે જીવવું છે - પ્યારમાં…

નથી કરવી કોઈ ચિંતા-ફિકર મારે, બસ તારી યાદમાં ડૂબવું છે - પ્યારમાં…

છે તૈયારી મારી રે બધી, બસ હવે બધું તારે સંભાળી લેવાનું છે - પ્યારમાં…

તન ભલે જલે આગથી, મનમાં જલે પ્યારની જ્યોત તારી - પ્યારમાં…

દિલમાં મારા, મને તારા પ્યારનું મંદિર બનાવવું છે - પ્યારમાં…

પ્યારમાં તારા, મને પળ-પળ જીવવું છે (2)

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

pyāramāṁ tārā, manē pala-pala jīvavuṁ chē (2)

pala ēka paṇa, tārā pyāra viṇa, nā manē jīvavī chē - pyāramāṁ…

śvāsē-śvāsē, tārā pyāramāṁ ḍūbavuṁ chē - pyāramāṁ…

chē makasada tō ā ēka ja mārō, mārō makasada manē pūrō karavō chē - pyāramāṁ…

mārā śvāsē-śvāsē dhaḍakē haiyuṁ tāruṁ, śvāsa ēvā lēvā chē - pyāramāṁ…

pyāranī ē mastīmāṁ, masta banīnē mārē jīvavuṁ chē - pyāramāṁ…

nathī karavī kōī ciṁtā-phikara mārē, basa tārī yādamāṁ ḍūbavuṁ chē - pyāramāṁ…

chē taiyārī mārī rē badhī, basa havē badhuṁ tārē saṁbhālī lēvānuṁ chē - pyāramāṁ…

tana bhalē jalē āgathī, manamāṁ jalē pyāranī jyōta tārī - pyāramāṁ…

dilamāṁ mārā, manē tārā pyāranuṁ maṁdira banāvavuṁ chē - pyāramāṁ…