View Hymn (Bhajan)

Sr No. 1119 | Date: 02-Jan-19951995-01-02રડું તો રડું કોના પર રે, જીવનમાં એ સમજાતું નથીhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=radum-to-radum-kona-para-re-jivanamam-e-samajatum-nathiરડું તો રડું કોના પર રે, જીવનમાં એ સમજાતું નથી

નથી ગુનાહ જ્યાં કોઈ કિસ્મતનો, તો એના પર કેમ રડું

રડવું છે રે મને, ગોતું છું બહાનું, રડું તો શેના પર હું રડું

નથી ગુનાહ જ્યાં કોઈ પ્રભુ તારો, તો રડું તો હું કોના પર રડું

નથી ફરિયાદ જ્યાં અન્ય સંગ, ત્યાં રડું તો હું કેમ રડું

જડતું નથી રડવાનું સાચું બહાનું, રડું તો કેમ રડું

ચાહું છું રડવા હું તો, પણ કોઈના સવાલનો જવાબ હું કેમ આપું

છે ફરિયાદ મારા દિલની મારી સંગ, એને હું કેમ બયાન કરું

રડવું છે મને મારા દિલના ગુનાહ પર, એ વાત કોને કરું

ભૂલીને મીઠા હાસ્યને, આસુંઓનો સહારો કેમ કરીને લઊં

રડું તો રડું કોના પર રે, જીવનમાં એ સમજાતું નથી
Radum to radum kona para re, jivanamam e samajatum nathi

View Original
Increase Font Decrease Font

રડું તો રડું કોના પર રે, જીવનમાં એ સમજાતું નથી

નથી ગુનાહ જ્યાં કોઈ કિસ્મતનો, તો એના પર કેમ રડું

રડવું છે રે મને, ગોતું છું બહાનું, રડું તો શેના પર હું રડું

નથી ગુનાહ જ્યાં કોઈ પ્રભુ તારો, તો રડું તો હું કોના પર રડું

નથી ફરિયાદ જ્યાં અન્ય સંગ, ત્યાં રડું તો હું કેમ રડું

જડતું નથી રડવાનું સાચું બહાનું, રડું તો કેમ રડું

ચાહું છું રડવા હું તો, પણ કોઈના સવાલનો જવાબ હું કેમ આપું

છે ફરિયાદ મારા દિલની મારી સંગ, એને હું કેમ બયાન કરું

રડવું છે મને મારા દિલના ગુનાહ પર, એ વાત કોને કરું

ભૂલીને મીઠા હાસ્યને, આસુંઓનો સહારો કેમ કરીને લઊં

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

raḍuṁ tō raḍuṁ kōnā para rē, jīvanamāṁ ē samajātuṁ nathī

nathī gunāha jyāṁ kōī kismatanō, tō ēnā para kēma raḍuṁ

raḍavuṁ chē rē manē, gōtuṁ chuṁ bahānuṁ, raḍuṁ tō śēnā para huṁ raḍuṁ

nathī gunāha jyāṁ kōī prabhu tārō, tō raḍuṁ tō huṁ kōnā para raḍuṁ

nathī phariyāda jyāṁ anya saṁga, tyāṁ raḍuṁ tō huṁ kēma raḍuṁ

jaḍatuṁ nathī raḍavānuṁ sācuṁ bahānuṁ, raḍuṁ tō kēma raḍuṁ

cāhuṁ chuṁ raḍavā huṁ tō, paṇa kōīnā savālanō javāba huṁ kēma āpuṁ

chē phariyāda mārā dilanī mārī saṁga, ēnē huṁ kēma bayāna karuṁ

raḍavuṁ chē manē mārā dilanā gunāha para, ē vāta kōnē karuṁ

bhūlīnē mīṭhā hāsyanē, āsuṁōnō sahārō kēma karīnē laūṁ