View Hymn (Bhajan)

Sr No. 1353 | Date: 30-Aug-19951995-08-30રહ્યા મારા સદા બદલાતા ને બદલાતા ખ્યાલ છેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=rahya-mara-badalata-ne-badalata-khyala-chheરહ્યા મારા સદા બદલાતા ને બદલાતા ખ્યાલ છે

એ બદલાતા ખ્યાલોમાં, આવ્યો મને એક આવો ખ્યાલ છે

પ્રભુ, ના પૂછવો તને કોઈ સવાલ છે, ના કહેવું તને, મારું કોઈ હાલ છે

કરતો આવ્યો છું આજ સુધી, હવે જરા બદલી મેં મારી ચાલ છે

છે ચાલ આ અનોખી, જેમાં તો બસ તારો ને તારો પ્યાર છે

નથી કરવો કોઈ ઇકરાર મને, નથી કરવો મને કોઈ ઇન્કાર છે

જે છે, તે જાણે છે તું, એ વાત પર આપવો વધારે ભાર છે

વધારવો મને મારો વિશ્વાસ છે, લેવા પૂરા મને શ્વાસ છે

થાવું હોય તે થાય જીવનમાં, પણ રહેવું મને સદા ખુશહાલ છે

હરપળે ને હરક્ષણે, રટવું તારું નામ છે, તારા પ્યારમાં ડૂબવું સવાર-સાંજ છે

રહ્યા મારા સદા બદલાતા ને બદલાતા ખ્યાલ છે
Rahya mara sada badalata ne badalata khyala chhe

View Original
Increase Font Decrease Font

રહ્યા મારા સદા બદલાતા ને બદલાતા ખ્યાલ છે

એ બદલાતા ખ્યાલોમાં, આવ્યો મને એક આવો ખ્યાલ છે

પ્રભુ, ના પૂછવો તને કોઈ સવાલ છે, ના કહેવું તને, મારું કોઈ હાલ છે

કરતો આવ્યો છું આજ સુધી, હવે જરા બદલી મેં મારી ચાલ છે

છે ચાલ આ અનોખી, જેમાં તો બસ તારો ને તારો પ્યાર છે

નથી કરવો કોઈ ઇકરાર મને, નથી કરવો મને કોઈ ઇન્કાર છે

જે છે, તે જાણે છે તું, એ વાત પર આપવો વધારે ભાર છે

વધારવો મને મારો વિશ્વાસ છે, લેવા પૂરા મને શ્વાસ છે

થાવું હોય તે થાય જીવનમાં, પણ રહેવું મને સદા ખુશહાલ છે

હરપળે ને હરક્ષણે, રટવું તારું નામ છે, તારા પ્યારમાં ડૂબવું સવાર-સાંજ છે

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

rahyā mārā sadā badalātā nē badalātā khyāla chē

ē badalātā khyālōmāṁ, āvyō manē ēka āvō khyāla chē

prabhu, nā pūchavō tanē kōī savāla chē, nā kahēvuṁ tanē, māruṁ kōī hāla chē

karatō āvyō chuṁ āja sudhī, havē jarā badalī mēṁ mārī cāla chē

chē cāla ā anōkhī, jēmāṁ tō basa tārō nē tārō pyāra chē

nathī karavō kōī ikarāra manē, nathī karavō manē kōī inkāra chē

jē chē, tē jāṇē chē tuṁ, ē vāta para āpavō vadhārē bhāra chē

vadhāravō manē mārō viśvāsa chē, lēvā pūrā manē śvāsa chē

thāvuṁ hōya tē thāya jīvanamāṁ, paṇa rahēvuṁ manē sadā khuśahāla chē

harapalē nē harakṣaṇē, raṭavuṁ tāruṁ nāma chē, tārā pyāramāṁ ḍūbavuṁ savāra-sāṁja chē