View Hymn (Bhajan)

Hymn No. 3086 | Date: 21-Dec-19981998-12-21સદગુણોને ભરીને જીવનમાં દુર્ગુણોને ત્યજવા, એને સાધના વિના બીજું શું કહેવુંhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=sadagunone-bharine-jivanamam-durgunone-tyajava-ene-sadhana-vina-bijumસદગુણોને ભરીને જીવનમાં દુર્ગુણોને ત્યજવા, એને સાધના વિના બીજું શું કહેવું

ખોટી વૃત્તિ ને ખોટા વિચારો છોડી, પ્રભુના વિચારને અપનાવવા, એને સાધના વિના બીજું …

સત્યના સાનિધ્યામાં રહેવું સદા, હકીકતને ના વિસરવી, એને સાધના વિના બીજું શું કહેવું

બદલાતા સંજોગોની સામે પણ સ્થિરતા ને સમતાથી જીવવું, એને સાધના વિના બીજું શું કહેવું

રહી રહીને પણ તનમાં રહ્યાં અલિપ્ત, જે જીવનમાં એને સાધના વિના બીજું શું કેહવું

દુઃખના કરી દીધા દ્વાર બંધ બધા, સુખના ખુલી ગયા દ્વાર, રહ્યાં અલિપ્ત તો બંનેમાં એને …

ક્ષણ ક્ષણના આનંદના ચમકારા ભલે મળ્યા જીવનમાં, ના એ એમાં પસ્તાયા

આનંદ સાગરમાં જે રહ્યાં સદા ડૂબ્યા ને ડૂબ્યા, એને સાધના વિના બીજું શું કહેવું

પ્રભુના સાનિધ્યમાં રહ્યાં જે દિવસ ને રાત, એને સાધના વિના બીજું શું કહેવું

સદગુણોને ભરીને જીવનમાં દુર્ગુણોને ત્યજવા, એને સાધના વિના બીજું શું કહેવું

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

sadaguṇōnē bharīnē jīvanamāṁ durguṇōnē tyajavā, ēnē sādhanā vinā bījuṁ śuṁ kahēvuṁ

khōṭī vr̥tti nē khōṭā vicārō chōḍī, prabhunā vicāranē apanāvavā, ēnē sādhanā vinā bījuṁ …

satyanā sānidhyāmāṁ rahēvuṁ sadā, hakīkatanē nā visaravī, ēnē sādhanā vinā bījuṁ śuṁ kahēvuṁ

badalātā saṁjōgōnī sāmē paṇa sthiratā nē samatāthī jīvavuṁ, ēnē sādhanā vinā bījuṁ śuṁ kahēvuṁ

rahī rahīnē paṇa tanamāṁ rahyāṁ alipta, jē jīvanamāṁ ēnē sādhanā vinā bījuṁ śuṁ kēhavuṁ

duḥkhanā karī dīdhā dvāra baṁdha badhā, sukhanā khulī gayā dvāra, rahyāṁ alipta tō baṁnēmāṁ ēnē …

kṣaṇa kṣaṇanā ānaṁdanā camakārā bhalē malyā jīvanamāṁ, nā ē ēmāṁ pastāyā

ānaṁda sāgaramāṁ jē rahyāṁ sadā ḍūbyā nē ḍūbyā, ēnē sādhanā vinā bījuṁ śuṁ kahēvuṁ

prabhunā sānidhyamāṁ rahyāṁ jē divasa nē rāta, ēnē sādhanā vinā bījuṁ śuṁ kahēvuṁ